________________
કાર્યવાહી સિક્કા લેવાની જે કલમ ઘડી, તેથી કેટલાક સાધુઓની છાવણીમાં ભારે ગભરાટ ફેલાઈ ગયા હતા. શ્રી સાગરાનંદસૂરિજીએ આ સહી સીક્કા કરી આપવાની મહાન આફત આવી પડી, તે માટે સોસાયટીના આગેવાનોને જવાબદાર ગણી તેમને ખૂબ અડાવ્યા હતા. અને ખુદ વિજયદાનસૂરિજી તથા વિજ્યસિદ્ધિરિના સમુદાયમાં પણ દીક્ષા દેવાના રસિયા જુવાનડા સાધુઓ ભારે ખળભળી ઊઠયા હતા.
ખુબ અબ કસાયટીના આવા મહાન આત
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org