SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ વીસ દિવસ ચિત્ર સુદી ૧૨, મંગળવાર તા. ૨૭ માર્ચ, ૧૯૪૪ જે નવ જણની કમીટીસંમેલનના મંડપમાં સવારના સાડાઆઠ વાગતાં મળી હતી. બીજા કેટલાક સાધુઓ પણ ત્યાં એ વખતે ગયા હતા, પરંતુ દૂર બેઠા હતા. આ કમીટીએ લગભગ સવા વાગ્યા સુધી કામકાજ કર્યું હતું, જેમાં બધો વખત દીક્ષાને પ્રશ્ન જ ચર્ચા હતે. ત્યારબાદ ત્રણ વાગે તેઓ ફરી મળ્યા હતા, છતાં દીક્ષાને પ્રશ્ન હજી પૂરે થયું ન હતું. આખા દિવસના કાર્યમાં દીક્ષાને લગતી છ કલમો પસાર થઈ હતી. ૧૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy