SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદ ખાતે મુનિ સમેલન મુજબનો સંદેશ પાઠવ્યો હતોઃ— “અસ્વાસ્થ્યને કારણે સંમેલનમાં પુગી શકયા નથી. બાલદીક્ષાની હિમાયત કરતા ઠરાવ પાસ ન થાય તેમ ઇચ્છું છું; મહેરબાની કરી એ સામે મારા વિરાધ નોંધી લેશેા. મા નમ્ર અભિપ્રાય છે કે બાલદીક્ષાની તરફદારી કરવામાં સંમેલન પાતાને મેભા ગુમાવશે. આશા રાખું છું કે સેાળ વર્ષો પહે લાના દીક્ષાદાન પર અંકુશ મુકવાનું સ ંમેલન ડહાપણ બતાવશે.” ન્યાયવિજય' આની અસર ઠીક થઇ હતી. Jain Education International દિવસ તેવીસમા પર એક તાર કરી નીચે B ૧૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy