________________
કાર્યવાહી
દેવવિજયજી જૂના વિચારોમાં મતભેદ નથી. એકમત છે પણ
પુણ્યવિજ્યજી–હર્ષ સુરિજી મહારાજને સેપે ! એ નિર્ણય લાવે. હર્ષસૂરિજી હું શું લાવું ?
પુણ્યવિજયજી-આપ જે બેલે છે તે સમજીને બેલે છે. વિચારીને બોલવું જોઈએ. - હર્ષ સુરિજી—તમારી નોંધ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નિર્ણય કરવો જોઈએ.
લબ્ધિસૂરિજી–હર્ષસૂરિજીનું કહેવું બરાબર છે. પહેલાં અગિયાર પ્રશ્નોને નિર્ણય કરી પછી ગૃહસ્થાને બેલાવો.
પુણ્યવિજયજી–જ્યાં સુધી એકે પ્રશ્નને નિર્ણય ન થાય ત્યાં સુધી અગિયારને નિર્ણય ન થાય. આપણે એવો આગ્રહ કરીએ તે મુનિ સંમેલન એક પણ પ્રશ્નને ઉકેલ કરી શકવાનું નથી. શાસ્ત્રના ઘેરણથી નિર્ણય થયો છે. પણ એ ઘેરણમાં આપણે ફેરફાર કરી શકીએ કે નહિ, એને કમવાર નિકાલ લાવવો જોઈએ. - વિદ્યાવિજયજી–મારું કહેવાનું છે કે દીક્ષા સંબંધી ચર્ચા કેટલા દિવસ ચાલી ? હજી ચાલશે તે એકપણ કાર્ય થશે નહિ અને આપણે મ્યુ.ની નોટીસથી વેરાઈ જઈએ, કાં તો માંદા પડી કંટાળી વેરાઈ જઈએ તે બધું કામ રહી જશે.
ઉ. દેવવિજયજી–મારું કહેવું એમ છે કે આ અનિચ્છનીય વાતાવરણ છે, તેને નિવેડે શ્રાવકો સમક્ષ થે જોઈએ. તેમને ઠરાવો મનાવવા છે ને ?
(વિવાવિજયજીએ તેમની વાતને ટેકે આ હ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org