________________
દિવસ વીસમા લબ્ધિસૂરિજી—દીક્ષા તા આપણે આપવાની છે કે ગૃહસ્થાએ ? વિદ્યાવિજયજીછે.કરાં તે એ ગૃહસ્થાનાં છે તે તમે આપશે। તે એ ક્લેશા કરશે તે એવું ને એવું રહેવાનું.
લબ્ધિસૂરિજી—(શેઠ આ॰ ક૦ ના) પ્રતિનિધિઓના છે.કરાએને ક્યાં દીક્ષા આપવી છે ?
આ પ્રસંગે પ’શ્રી રામવિજયએ તેમને ખેલતા રાયા હતા.
નેમિસૂરિજીનગરશેઠ અને પ્રતિનિધિએ આવવા ચાહે છે કે નહિ એ પહેલાં પૂછાવવું જોઇએ. આપણે નિય કર્યાં પહેલાં એમને પૂછીને નકકી કરવું જોઇએ. હું કહું છું તે સકારણુ કહું છું.
વિદ્યાવિજયજી ઠીક છે. તેા પછી એ વિષયને અલગ મૂકી દઇ આગળ કામ ચલાવવું જોઇએ ! વીશ સિમાં આપણે કાંઇ કર્યું" નથી. હવે પણ કઇ કરીએ તે સારું.
નેમિસૂરિજી—આપણા વીસ દિવસ નકામા નથી ગયા. આપણે પહેલા ખેલતા નહેાતા, હવે આનંદથી ખેાલતા શીખ્યા છીએ, એ એછી સફળતા નથી. શેઠ કસ્તુરભાઇએ પણ મને એમ જ કહ્યું હતું કે આ માટે લાભ થયા છે. ગભરાઓ નહિ. નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. પ્રયત્ન કરેા પછી ન થાય તા કુદરતની વાત છે. જ્યાં નિખાલસ હ્રય છે ત્યાં પરસ્પર શું વાંધા આવે છે!
વલ્લભસૂરિજી—આપણું મુનિમંડળ પરિવર્તન કરી શકે છે કે નહિ, તેને વિચાર કરવા જોઇએ. પરિવર્તનને અવકાશ નથી તે ચૂપ રહેા. અવકાશ છે તે વિચાર કરી.
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org