________________
કાર્યવાહી માટે આ વિધાન નાની દીક્ષા આપવા સમયનું છે.
અને સભાને સમય પૂરો થયો હતો. એ વખતે શ્રી સાગરાનંદસૂરિજીએ જણાવ્યું કે “આ વિષય પરીક્ષા ઉપર અટક છે, માટે કાલે વિચાર કરીશું.”
એક અવાજ આપણે પણ અહીં જ અટકેલા છીએ. - લાવણ્યવિજ્યજી–દેશકાલને જોઈને સુધારે કરવાને જ છે, તે આ વિષયને અહીં સંક્ષેપવો જોઈએ.
વલ્લભસૂરિજી–જે એમ કરવું હોય તે આટલી ભાંજગડ અહીં કરવી ન હતી. દેશકાલને જોઈને કરવું એ જ ઈષ્ટ છે.
આટલી ચર્ચા પછી સભા વિસર્જન થઈ હતી અને અધૂરી ચર્ચા બીજા દિવસ ઉપર મુલતવી રહી હતી. સારાંશ
કેવલ દીક્ષાને પ્રશ્ન જ ચર્ચા, અને તે પણ અધૂરો રહ્યો.
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org