________________
દિવસ અઢારમે રામવિજયજી–આ સંબંધમાં આપણે ત્રીશેને પૂછે કે આ છ માસની મુદત લઘુ દીક્ષાને માટે છે કે વડી દીક્ષા માટે?
ત્યારબાદ એમણે ધર્મબિંદુને લાંબો પાઠ બતાવી સ્પષ્ટ કરી આપ્યું કે “પરીક્ષા માટે છ મહિનાને કાળ એ લઘુ દીક્ષા માટે જ છે. એ વખતે સાગરાનંદસૂરિજીએ પંચવસ્તુની પંકિત લઈ બતાવી આપ્યું કે “સપરિમક અને અપરિણામકપણું બતાવીને અભિપ્રાય આપ.”
પંરામવિજયજી–એ બધું તપાસીને આપ્યું છે. (અત્રે ૫૦ રામવિજયજીએ લંબાણથી વિવેચન કર્યું.)
સાગરાનંદસૂરિજી—– “વિશ્વ પરિવાર ” શબ્દથી પરીક્ષા દીક્ષા લીધા પછી જ હોય કે પહેલાં પણ?
પં. રામવિજયજી–બીજા પાઠેને પણ સંગત કરવા જોઈએ. આ પાઠ વડી દીક્ષાને માટે લઈએ તે બીજા પાઠેને વધે આવે છે. મારું માનવું એવું છે કે બધા મુનિરાજોની સંમતિ લે.
સાગરાનંદસૂરિજી–પણ મેં કહ્યું તે વિચારવાનું છે.
અહીં પં. રામવિજયજી અને શ્રી સાગરાનંદસૂરિજી વચ્ચે કેટલાક પ્રશ્નોત્તરે થયા હતા. જે વખતે પંરામવિજ્યજીએ જણાવ્યું કે “દીક્ષા આપ્યા પછી પણ અગ્ય હેય તે રજા આપી શકાય છે. તે દીક્ષા લેવા આવતાં અયોગ્ય હોય તો કેમ રજા ન આપી શકાય? આખું પ્રકરણ વિચારતાં નાની દીક્ષા આપતાં જ પરીક્ષા કરવાને આ પાઠ છે.”
ભૂપેન્દ્રસુરિજી–પરિણામિક અપરિણામિકનો અર્થ વિચારવું જોઈએ. દીક્ષા લીધેલાથી માલ્યાદિદાન કેમ થઈ શકે?
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org