SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ એગણીસમા દિવસ ચૈત્ર સુદ ૭, ગુરુવાર તા. ૨૨ માર્ચ, ૧૯૩૪ લગભગ સવા વાગે કામ શરુ થયું હતું. * પ્રારંભમાં સાગરાન દસૂરિજીએ જણાવ્યું કે · ગઇ કાલે પરીક્ષાને કાળ છ મહિનાના છે તેમ એક તરફથી નિર્ણય તરીકે કહેવામાં આવ્યું નથી. રામચંદ્ર દીનાનાથના ભાષ્યમાં પણ વડી દીક્ષા સબંધી આ પાડે છે. નેમિસૂરિજી—ભાષાંતર ઉપરથી નિય ન થાય. મૂળ પાઠું કાઢે ! સાગરાન દસૂરિજીએ નિશિથભાષ્ય, યતિતિકલ્પ વગેરેના પાઠ બતાવી બહુ લબાણથી વિવેચન કરી, એમ જણાવવા. કાશીશ કરી કે આ પરીક્ષાકાળ વડી દીક્ષા માટે છે. ૫. રામવિજયજી—નાની દીક્ષા આપવા પહેલાં પરીક્ષા ન કરવી જોઈએ શું? જો આ કાળ નાની દીક્ષા માટે ન માનવામાં આવે તેા, નાની દીક્ષાના પરીક્ષાકાળ માટે શુ કહ્યું છે, તે કહા. સાગરાન દસૂરિજીનાની દીક્ષાની પરીક્ષા માટે કાળ કહ્યો નથી. ૫૦ રામવિજયજી નાની દીક્ષાના પરીક્ષાકાળ શાસ્ત્રમાં નથી જ ને? (ત્રે સાગરાનસૂરિજી અને સાગરચંદ્રજી વચ્ચે થાડા સવાલ જ્વાઞ થયા હતા ) Jain Education International ૧૪: For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy