________________
દિવસ અઢારમા વામાં આવી હતી. અને પહેલી પાંચલમા વાંચનમાંથી સાધારણ ચર્ચાપૂર્વક ‘શામ દૃષ્ટિએ બરાબર છે' એમ નક્કી થતી ગઈ હતી. છઠ્ઠી કલમ કે જેમાં દીક્ષા લેવા આવનારની પરીક્ષા સંબધમાં જણુાવ્યું હતું, તે વંચાતાં ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ જણાવ્યું હતું કે ‘ દીક્ષા લેવા આવનારની પરીક્ષા કાણુ કરી શકે?
વલ્લભસૂરિજી—દીક્ષા દેનાર જ એની પરીક્ષા કરી શકે. વિદ્યાવિજયજી—અહીંયાં દીક્ષા દેનારની ચેાગ્યતા સબધીની કાઇ લમ લખવામાં નથી આવી. તે ઉમેરવી જોઇએ. સાગરાનંદસૂરિજી—અરાબર છે. શું રાખીશું ? ગીતા આપે એમ રાખીશું !
વિદ્યાવિજયજી—સંમેલનની મરજીમાં આવે તેમ રાખા. વલ્લભસર—આ માટે કાંઇ ને કાંઈરીતિ તા રાખવી જ પડશે. લબ્ધિસૂરિ——ગુરુ હોય તે આપી શકે. ગુરુની આજ્ઞાથી આપી શકે અને ગુરુ જે ગીતા હાય તેને આજ્ઞા આપે. રંગવિમળજી—ગુરુ મેાહને લીધે આજ્ઞા આપી કે તે ? વિદ્યાવિજયજી—કમમાં કમ દીક્ષા આપનારની યાગ્યતા માટે એક સ્પષ્ટ કલમ લખવી જ જોઇએ.
સાગરાન દર આ ક્લમ લખવામાં, ત્યાં વાંધા આવશે કે ગીતા'પણ' છે કે નહિ ?
વલ્લભસૂરિજી—જેની આજ્ઞામાં રહેતા હાય એની આજ્ઞા લઇને દીક્ષા આપી શકે. આમ લખવામાં કાંઇ વાંધા છે? લાવણ્યવિજયજી આ વાતને પાછળના સુધારામાં લાવવી
જોઈએ.
૧૦
Jain Education International
૧૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org