________________
કાર્યવાહી પણ બોલાવવા પડે અને એમ ન થાય તે પક્ષપાત થયો ગણાય.” એથી શ્રી વિદ્યાવિજયજીએ પિતાની સૂચના જતી કરી હતી.
ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ ચર્ચા દરમ્યાન શેઠ આ કટની પેઢીના પ્રતિનિધિઓને બેસવાની વાતમાં ટેકે આ હતે.
નેમિસુરિજી—શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ તે હોય; પણ જે મુખ્ય હેય, જેમ કે નગરશેઠ. તે આવી શકે કે નહિ ? કેમ કે એમણે તે આ કાર્યમાં બહુ મહેનત કરી છે.
વલ્લભસૂરિજી તથા વિદ્યાવિય–જરૂર આવી શકે.
નેમિસુરિજી-–આ ખરડામાં સુધારો કરવામાં આવે તેમાં વાંધો નથી, પણ નકામું ડોળાય નહિ એ માટે ટાઈમ વેસ્ટ કરવો ન જોઈએ. બેલો ભાઈ! શેઠ આ૦ ક. ની પેઢીના પ્રતિનિધિઓને બોલાવવા છે? બધાને મંજુર છે? આપણે ખરડામાં પણ લખ્યું છે કે શ્રાવકેની યોગ્ય સલાહ લેવી જોઈએ.
વલ્લભસૂરિજી–બધાને મંજુર હોય તે આગેવાન શ્રાવકેને ખબર આપે.
નેમિસૂરિજી–આજ તે કેમ આવી શકે ? વ્યાપારી કેમ છે. દેઢ કલાક બાકી રહ્યો છે. બેલાવીએ એટલામાં ચાર વાગશે. કાલ ઉપર રાખો. - નેમિસુરિજી–ભાઈ એમ છે કે શેઠ આણંદજી કલ્યાણજીની ઢિીના પ્રતિનિધિઓ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ પ્રતાપભાઈ અને શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ સંમેલનમાં આવી કાંઈ કહેવા ચાહે છે. બોલાવવાની સંમતિ છે ?
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org