________________
કાર્યવાહી ઉતરતાં નીચેને અભિપ્રાય તેઓએ વ્યક્ત કર્યો છે.
૧. પરસ્પરના વિરુદ્ધ વિચારોનું ખંડન કરતાં વ્યક્તિગત આક્ષેપો ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ. ૧૦ આક્ષેપોના પ્રતિકાર માટે
ધર્મ ઉપર થતા આક્ષેપના પ્રતિકાર માટે યોગ્ય ઉપાય મોજવા સંબંધમાં તે અગાઉના ઠરાવને બહાલી જ આપી છે.
આ સંબંધમાં જે મુનિ મંડળી નીમાઈ છે તે મુનિ મંડળીએ પિતાને કાર્યક્રમ ઘડી કાઢવો જોઈએ. ૧૧ ધર્મમાં રાજસત્તાને પ્રવેશ
૧. ધર્મમાં રાજસત્તાના પ્રવેશને અયોગ્ય ગણુએ છીએ. વધુમાં પં. રામવિજયજી તથા શ્રી ચંદ્રસાગરજી જણાવે છે કે
(5) ધર્મમાં રાજ્યસત્તાને પ્રવેશ ન થાય તેના માટે સાધુઓએ સતત પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ, એટલે કે રાજ્યના અધિકારીઓને સત્ય વસ્તુથી અને વાસ્તવિક પરિસ્થિતિથી પરિચિત કરવાના પૂરેપુરા પ્રયત્નો થવા જોઈએ.
(૨) ધર્મમાં થયેલા રાજસત્તાના પ્રવેશને દૂર કરવા માટે તાત્કાલિક વિરેાધ જાહેર કરવા પૂર્વક ઘટતા પ્રયત્નો અખત્યાર કરવા જોઈએ.
પરંતુ રાજ્યસત્તા ક્યા કારણોએ દખલગીરી કરવાનો વિચાર કરે છે, તેને આમાં કાંઈ વિચાર થયેલ નથી.
શાસ્ત્રમાં બતાવેલ વિધિ–નિષેધ વસ્તુઓ જે પ્રમાણે છે તેને તેજ પ્રમાણે કાયમને માટે સ્વીકારી, હાલના અનિચ્છનીય વાતાવરણની શાંતિને માટે શાસ્ત્રને બાધ ન આવે તેવી રીતે;
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org