SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ સત્તરમો હતું કે અમદાવાદ, મેસાણા, મુંબઈ, સુરત, પાટણ વડેદરા વગેરે અનુકુળ સ્થળોએ વ્યાકરણ ન્યાયાદિ વિષયોના જ્ઞાન માટે પંડિત રાખી દરેક સાધુ સાધ્વીને ભણવાની સગવડ કરવા આ સમેલન શ્રાવકસંઘને ભલામણ કરે છે અને વધુમાં શ્રાવક સંઘને એ પણ ભલામણ કરે છે કે ભંડાર આદિમાંથી ગ્રંથ વાંચવા ભણવા માટે પુસ્તક પણ છુટથી મળી શકે તેવા પ્રબંધ કરવો જોઈએ. ૭ દેશનાને નિર્ણય ૧. જૈન મુનિઓ ધર્મપ્રધાન દેશના આપી શકે છે આ સંબંધે પં. શ્રી રામવિજયજી તથા શ્રી ચંદ્રસાગરજી ઉમેરે છે કે દેશનાથી અશુભ આશ્રવના માર્ગમાં કોઈ પણ ન જોડાય તેને ખ્યાલ ધર્મોપદેશકે એ પૂરેપુરો રાખવો જોઈએ. તેમ જ અશુભ આશ્રવની પરંપરા વધે તેવી જાતને ઉપદેશ ન થઈ જાય તેની પણ કાળજી જૈન મુનિઓએ અવશ્ય રાખવી. ૮ શ્રાવકોની ઉન્નતિ માટે સાધુઓ કેટલે પ્રયત્ન કરી શકે? ૧. સાધુએ શ્રાવકોની ઉન્નતિ માટે શ્રાવકેદ્ધાર વગેરે સાધર્મિક ભક્તિનો ઉપદેશ આપી શકે છે. આ સંબંધમાં પં. શ્રી રામવિજયજી વધુ જણાવે છે કે સાધુઓ શ્રાવકની ઉન્નતિ માટે “શ્રાવક શ્રાવકપણામાં સ્થિર બને અને મોક્ષમાર્ગની આરાધનામાં વધુ ને વધુ ઉત્સુક થાય” એ રીતના શ્રાવકાદ્ધાર વગેરે સાધર્મિક ભક્તિના ઉપદેશ આપી શકે, ૯ સંપની વૃદ્ધિ કેમ થાય? સંપની વૃદ્ધિ કેમ થાય તે માટે બહુ ઊંડાણમાં ન ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy