________________
સેળો દિવસ ચૈત્ર સુદ ૪, સેમવાર તા. ૧૯ માર્ચ, ૧૯૩૪
સોળમા દિવસે સાધુસંમેલનની ચાલુ બેક બંધ હતી, પણ ઠરાવોનો ખરડે ઘડનારી ચાર જણની કમિટિ ઝપાટાબંધ કામ કરી રહી હતી. લગભગ સાંજે શહેરમાં એવી હવા પ્રસરી હતી, કે એ કમિટિ કાલે પિતાને રિપોર્ટ રજૂ કરવાની શક્તિમાં આવશે. અને પાછળથી દરેક ઉપાશ્રયે સાધુઓને આવતીકાલે મંડપમાં ભેગા થવાના સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા. પ્રકીર્ણ
શ્રી વિજયનીતિસૂરિજીના શિષ્ય ઉપા૦ યાવિજયજી તથા બીજા ત્રણ સાધુઓ રવિવારને રેજ વિહાર કરી ગયા હતા. આવતી કાલે પણ કેટલાક સાધુઓ વિહાર કરવાના હતા. શ્રી વિજય નીતિસૂરિજી ટૂંક સમયમાં જ મુંબઈ તરફ વિહાર કરવાને વિચાર કરી રહ્યા હતા. મુનિશ્રી જયંતવિજયજી આદિ શેડ દિવસમાં જ રાધનપુર તરફ વિહાર કરે તેવી સંભાવના હતી અને એ જ રીતે સહુ એળી પહેલાં વિખરાવા લાગે તેવો સંભવ પેદા થયે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org