SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ તેરમે નથી. છતાં અનુજ્ઞા મેળવવા ઉદ્યમ તે કરવો જોઈએ. પરંતુ ૧૬ વર્ષ પહેલાં તે આજ્ઞા લેવી જ પડે. આ પછી તેમણે સૂત્રકૃતાંગ સૂત્રનો આધાર લઈ દીક્ષા લેતા અથવા દીક્ષા લીધેલાને માબાપ ગમે તેવા કરુણપ્રધાન વચનો કહે, તે પણ જે તે દઢ વિચારવાળે હેય તે ચલાયમાન ન થાય તે માટે એક લાંબું પ્રવચન કર્યું હતું, જે ખૂબ જાણીતી વાત સાંભળતાં ઘણું ખરા મુનિઓ કંટાળી ગયા હતા. ત્યાર પછી એમના છેદસૂત્રની ચર્ચાને શેખ બહાર આવ્યો હતે. સાધુએ આ અનેકવાર રટાઈ ગયેલી વાતો સાંભળી કંઈક નિરસ બનતા હતા. રંગવિમલજી–અ સિદ્ધાન્તના પાઠથી તે શ્રી હરિભદ્રસૂરિજીનાં વિધાને ખોટાં પડે છે. પછી ૧૮ દોષ બતાવવાની શી જરૂર હતી ? - સાગરાનંદસૂરિજી—જેના ઉપર માબાપને આધાર હોય તે માટે અઢાર દેષ શ્રી હરિભદ્રસૂરિજીએ બતાવ્યા છે. રંગવિમલજી–ભવિષ્યમાં આધાર હોય તો એને સૂત્ર અને ધર્મબિંદુમાં બાધ ન આવે તેમ રસ્તે કાઢે ને ? ત્રણ દિવસ પૂરા થઇ ગયા છે. સાગરાનંદસૂરિજી– આ તે શાસ્ત્રીય વાત છે. આવી વાતમાં વચલો રસ્તો કઢાય કે નહિ, એ વિચારવા જેવું છે. રંગવિમલજીએ તે રસ્તે કાઢતા આવ્યા છે, માટે કાઢવો જ જોઈએ. સાગરાનંદસૂરિજી—પુત્ર, અગર માબાપ અનર્થ કરે, તે પણ પાછો ફરે નહિ. ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy