________________
કાર્યવાહી
માણેકમુનિજી—શાસ્ત્રની વાતે તા કરી છે, પણ બિચારા સાધુઓની શી દશા છે તેનો મને ઘણા અનુભવ છે. પાંચ જણાની કમીટી કરા. હું બધી સ્થિતિ સંભળાવું.
રંગવિમલજી—શાસ્ત્રને અંગે કાઇનો મતભેદ નથી. પરન્તુ જે બગડયું છે તે સુધારવું હોય તે સુધારી, નહિતર રહેવા દે ! સાગરાન દરિજી—જ્યાં સુધી શાસ્ત્ર પ્રરૂપણાકારીમાં ભિન્નતા નડ્ડાતી, ત્યાં સુધી ઠીક હતું, પછી બગડયું છે. રંગવિમળજી—બગડવાનું કાંઈ કારણ તે હશે ને ? પાછી એની એ ચર્ચા
એક સાધુ-આજે સાધુસંસ્થાની હિલણા કરાવવા માટે છાપાઓમાં જુદા જુદા રિપાર્ટો છપાય છે, દૂર દૂર છાપાથી લૉકા અધ પામે છે. જે શ્રી સાગરાન દસરિએ જે કંઇ કહ્યું, તે કાલે ાપાઓમાં મેાટા હેડીંગથી તમે વાંચશે.. આજ સુધી જેમણે છાપાઓમાં લખ્યું છે, તેમને દંડ આપવા જોઇએ; અથવા શબ્દો પાછા ખેંચાવવા જોઈએ.
ભક્તિવિજયજી છાપાઓમાં તાણ્ડા શબ્દો આવે છે. ‘તેમવિજયજી’ ‘સાગરાન દ' વગેરે એવા તાડા શબ્દે લખવા સારા નથી.
સાગરાન દ∞િ—એ વાત નક્કી છે, કે કાઇ ગૃહસ્થ નથી; એટલે સાધુ તરફથી અર્ધા વખતે તે વિપરીત સમાચાર છપાય છે.
આ વખતે માણેકમુનિજી કાંઇ ખેલવા જતા હતા, પણ કીર્તિમુનિએ જણાવ્યું કે ‘ વચમાં ખેલવું સારું નહિ, માટે એક સભાપતિ નીમાવા જોઇએ.'
Jain Education International
૧૧૮
અહીં મંડપમાં સમાચાર –કાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org