________________
કાર્યવાહી તેઓ સંમત છે કે કેમ? આ બાબતમાં મારા ઉપર જેટલું વીત્યું છે તેટલું બીજાને નહિ વીત્યું હેય. મુંબઈથી મારે જ્યારે વિહાર કરવાનો હતો, ત્યારે જ મારા પર આ બાબતમાં સમન્સ બજાવ્યા, જેમાં કેર્ટમાં હાજર થવાનું મને ફરમાન થયું હતું પણ મોતીચંદભાઈના પ્રયત્નથી મારે તત્કાલ તે હાજરીમાંથી મુક્ત થવું પડયું, પણ હવે કેર્ટીમાં જવાનું ચાલુ થઈ ગયું છે.”
એક અવાજ–સાધુના હાથમાં કડીઓ પડવાનું પણ ચાલુ થઈ ગયું છે.
વલ્લભસૂરિજી–પાટણને કિસે જુએ! કરે કેઈ ને માથે આવે વલ્લભસૂરિને. પ્રવર્તક કાંતિવિજયજી જેવા વૃદ્ધ સાધુની પર્યુષણામાં સાક્ષી લેવાણું ! નીચે કલ્પસૂત્રનું વ્યાખ્યાન ચાલતું હતું અને ઉપર જબરદસ્તી સાક્ષી લેવરાવી. આ પ્રવૃત્તિ કયા શાસ્ત્રની છે, તે અમારા ધ્યાનમાં આવતું નથી.
સાગરચંદ્રજી–નિર્ણાયકતા હેવાથી આવી પ્રવૃત્તિઓ થઈ છે. - વલભસૂરિજી–ગઈ વાત જવા દે, પણ હવે તે ૩૦ નાયક બન્યા છે.
સાગરચંદ્રજી–ગચ્છને એક અધિપતિ હોય તે જ કામ ઠીક થાય.
વલ્લભસૂરિજી–મુનિમંડળમાંથી એ નાયક થાય તે ઠીક, નહિતર ગૃહસ્થનું મંડળ અધિપતિ તરીકે સ્વીકારવું. અથવા દશ–વીશ મુનિઓનું મંડળ અધિપતિ તરીકે બનાવવું.
માણેકમુનિજી–સંમેલન થવાથી બધાને મેળાપ તે થયે ને! વલભસરિછ–દષ્ટિએ મળી પણ મને મળ્યાં નથી. પાંજરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org