________________
દિવસ અગી પાળમાં લે ગયા, ત્યાં ખીજા સાધુ ખેલતા હતાઃ ‘ક્યાં દેખા? કાનમુટ્ટી પકડાય કે મનાયા તે?' મેં જવાબ આપ્યા, કે ‘કુછ દે કે ગયા હૈ ને?' રાગ નાનામાં જ હોય છે, મેટામાં નહિ. આ પરિણામ દીક્ષાની અનુચિત પ્રવૃત્તિનું છે, કે એકએ નાનાઓના કામને આખી મંડળી ઉપર આરાપ આવી રહ્યો છે. એક શ્રાવક કહેતા હતા, કે હવે તે। આ ઠરાવથી કાર્ટા પણુ અમારા છોકરા માટે જલદીથી હૂકમનામાં કરશે, કે મુનિમંડળે આવા ઠરાવ કર્યો છે; માટે અમારે અત્યારથી જ ખૂબ સાવધાની રાખવી.
ઉ. દેવવિજયજી—૧૭ મી ફેબ્રુઆરીએ પ્રસ્તાવ મૂકાવાને હતા, પણ નહાતા મૂકાયા, તે હવે જલદી મૂકાશે. ભીંત પડ્યા પછી માથું ફૂટશે ને?
વલ્લભસૂરિજી—દિવાલ પડ્યા પહેલાં ટકા મૂકવા જોઇએ. મુંબઈ સમાચારના પંચાંગમાં એક તારીખ હવે છપાવા લાગી છે, કે આ તારીખે વલ્લભસૂરિ અને રામવિજ્યજી વચ્ચે ઝગડા શરૂ થયા. એક જ ગુરુના ચેલા છીએ. અંતેનુ નામ પ્રસિદ્ધ થયું. અમારા ગુરુમહારાજની રૂબરૂમાં ઠરાવેા થયા, પાસ થયા, છપાયા. તેના ઉપર પણ જેએ કાયમ ન રહ્યા, તે મહાપુરુષના વચનેા ઉપર જો કાયમ રહ્યા હત, તે પણુ અમારા માટે આ દિવસ ન આવત. ભ્રૂણા કહે છે કે તમારા ઘરના ઝઘડે છે. તમે મળી જાએ તો બધુ ઠીક થઈ જાય. વિગેરે.
આ પછી લગભગ ૧૫ મિનિટ સુધી નીરવ શાંતિ વાઈ રહી હતી. કાઇ કાંઈ ખેાલતું નહિ, એ નેઈ શ્રી રવિચળ એ જરા રંગનાં છાંટણાં નાખ્યાં
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org