________________
સામાનિ ગ્રહથી કાંઈ આપવાનું શું
કાર્યવાહી
સાગરાનંદસૂરિજી–સાધુઓમાંથી જે મંતવ્યભેદ નીકળી જાય તે હમણું શાંતિ થાય. - વિદ્યાવિજયછ–કેવળ સાધુઓમાં મતભેદ નથી. ગૃહસ્થની સાથે દીક્ષાને ઘનિષ્ટ સંબંધ છે. અને જ્યાં સુધી આપણે ગૃહસ્થોને સહકાર ન સાધીએ ત્યાં સુધી આપણું એકલાનું કરેલું વ્યર્થ છે. આપણે ગમે તે કરીશું તે ગૃહસ્થ માનશે ખરા ? અને નહિ માને તે લેશે ઊભા જ છે. આપણે માનીએ છીએ કે રાજ્યની દખલગીરી અનુચિત છે, પણ આપણે આપણું બંધારણ કરીને વ્યવસ્થાસર કામ ન ચલાવીએ; ત્યાં સુધી રાજ્ય ઉપર કોઈપણ અસર પડશે નહિ. જે તમને એમ લાગતું હોય કે દીક્ષાના સંબંધમાં માત્ર સાધુઓમાં જ મતભેદ છે અને રાજ્યના કાયદા આપણને કોઈ હરક્તક્ત નથી અને ગૃહસ્થનો કોલાહલ પણ નકામો છે, અને તેનું કોઈ મહત્વ નથી, કે તેથી કાંઈ નુકશાન નથી; તે આપણે આ વિષયને આટલું બધું મહત્વ આપવાનું શું પ્રયોજન છે? જેમ ચાલતું હોય તેમ ચાલવા દે. જે તોફાને થતાં હોય તે થવા દે. ભૂલવું જોઇતું નથી, કે જ્યારે બધાની પાસેથી વિષયે માગવામાં આવ્યા હતા, તે વખતે વિષયને એક મે. થેકડે થયો હતો. આ બધા કડાઓને ફાડી નાખી, માત્ર અનિચ્છનીય વાતાવરણમાં કયાં કારણે છે, એ કારણોની શોધ કરવામાં આવી અને સહુથી પહેલાં દીક્ષાને જ પ્રધાનપદ આપ્યું. આ શા માટે? આને અર્થ એ જ છે કે દીક્ષાના નિમિત્તે આજે જે કાંઈ થઈ રહ્યું છે, એ તરફ આખા સમાજનું ધ્યાન ગયું છે. અને તેટલા જ માટે આ દીક્ષાને અનિચ્છનીય ગણવામાં આવ્યું છે. રાજ્યના કાયદા અનુચિત નથીઃ
માણેકમુનિજી–ણ કહે છે કે રાજ્યે કાયદા કર્યા છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org