________________
દશમા દિવસ ફાગણ વિક્રે ૧૩, મગળવાર
તા. ૧૩ માર્ચ, ૧૯૩૪
ગરબડ અને અશાંતિ વટાવી ગયેલુ' મુનિસંમેલનનું નાવ હવે કાંઇક વહન કરવા લાગ્યું હતું, જો કે નિશ્ચિત અને વ્યવસ્થિત કાર્ય પ્રણાલિકાને અભાવે, તેમ જ મધ્યસ્થ સત્તા વગર, કાઇ એક જ વિષય લઈને તેને પુરા કરવામાં આવતા નહેાતા.
આજે અધુરી રહેલી શાસ્ત્રયોં આગળ ચાલવાની વકી હતી. પરંતુ પ્રાર ભમાં જ ગઈકાલના પૂર્વ પક્ષ કે ઉત્તરપક્ષ તરફથી શરૂઆત ન થતાં ઉપાઘ્યાયશ્રી દેવવિજયજીએ જણાવ્યું કે
“આપણે અહીં શાસ્ત્રાર્થ કરવાને ભેગા નથી થયા. અશાંત વાતાવરણ શાંત કરવું અને વડાદરામાં જે કાયદા બન્યા છે. તેવા જ કાયદા ખીજા સ્થળે ન બને, એવા ઉપાયા યેાજવા માટે આપણે એકત્ર થયા છીએ. ફેબ્રુઆરી માસમાં મી. રીસાલદાર મુંબાઇ ધારાસભામાં દીક્ષાને કાનુન પાસ કરાવવા માટે લાવવાના હતા; પરંતુ મુનિસંમેલન થવાનું છે, એ કારણે કે પછી ખીજા ગમે તે કારણે, તે વખતે એમણે ઠરાવ મૂકયા નથી. પર ંતુ હવે ચાક્કસ ખબર મળે છે કે તેઓ અથવા કાઈપણ આ ઠરાવ ધારાસભામાં લાવનાર છે. આવી જ રીતે સિધિયા આવા ઠરાવા આવશે, એ નક્કી આવી જ રીતે શાસ્ત્રચર્ચામાં
અને હાલ્ફર સ્ટેટામાં પણ જણાય છે. હવે જો આપણે વિસા વ્યતીત કરીશું, તે તેથી આપણું કામ સરવાનું નથી.
40
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org