________________
કાર્યવાહી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી અને મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ લીધો હતો અને આજે શબ્દ ક્યાં લાગી શકે તે સિદ્ધ કરવામાં જ બાકી વખત પુરે થયે હતો. એ વખતે પંચાશકચ્છના એક પાઠ ઉપર વિવેચન થયું હતું કે જેમાં દીક્ષાને માટે પ્રતિભાવહનને કાળ બતાવવામાં આવ્યો છે અને તે જ વાતની પુષ્ટિમાં ત્યાં હિંદુઓના ચાર આશ્રમનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. આટલા કાર્ય પછી આજને સમય પૂરે થત હતા. સારાંશ
‘નાન્ય’ શબ્દની ચર્ચામાં જ આજે વખત પસાર થયે. શ્રી સાગરાનંદસૂરિજીના શાસ્ત્રજ્ઞાનની પ્રતીતિ સાથે, કેટલીકવાર પાઠ સહેજ પરિવર્તિત કરી લેવાની કુનેહ ખાસ તરી આવતી દેખાઈ પ્રકીર્ણ
જેન તિના વધારાએ સાધુસમેલનના સમાચારે મેળવવાનું એકમાત્ર સાધન બની, જેન જગતમાં ખૂબ આકર્ષણ કર્યું હતું. તેમાં પણ સાગરાનંદસૂરિજીએ જ્યારે તે સમાચાર અંગે સ્વીકારેલી ચેલેજને કંઈ પણ જવાબ ન આપી શક્યા ત્યારે તે સુજ્ઞ જનતામાં ખૂબ ચર્ચા ચાલી રહી હતી.
મધ્યસ્થ વગરનું આ મુનિમંડળ કામ ક્યારે પાર પાડશે, તે માટે દરેકને શંકા થઈ હતી. મેનીનજાઈટીસને ચેપી રેગ શહેરને ઘેરી રહ્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org