________________
આઠમે દિવસ ફાગણ વદ ૧૧, રવિવાર તા. ૧૧ માર્ચ, ૧૯૩૪
પ્રાતઃકાલમાં ગઈકાલના વાતાવરણથી તુહલવૃત્તિ ભર્યું વાતાવરણ ફેલાયેલું રહ્યું હતું. પરિણામે એક વાગતાં તે નગરશેઠના વંડા આગળ ત્રીશ ઉપરાંતના સાધુઓ તથા સંખ્યાબંધ ગૃહસ્થ પહોંચી ગયા હતા. કાર્યને પ્રારંભ
૧-૫ મિનિટ બરાબર કાર્યને પ્રારંભ થશે. શરૂઆતમાં શ્રી વિજયનેમિસુરિજીએ જણાવ્યું કે “આજે દીક્ષા જે મહત્ત્વને પ્રશ્ન ચર્ચાવાને હોવાથી બધા મુનિઓને સાંભળવા આપણે બેલાવવા જોઈએ?”
એ વાતનો સ્વીકાર થતાં સાઈકલીસ્ટો છુટયા હતા અને થોડી જ વારમાં મંડપ સાધુઓથી ભરાઈ ગયો હતો. જેમને કાંઈ પણ ન બેલતાં શાંતિથી સઘળું કામ સાંભળવાની સૂચના થઈ હતી. સાગરાનંદસૂરિજીનું મન
પરંતુ સહુના મનમાં ગઈકાલે સાગરાનંદસૂરિજીએ કરેલી ચેલેંજનો ઘટફેટ થાય છે, તે જાણવાની આતુરતા રમી રહી હતી. જો કે ખાનગી રિસાદાર મંડળમાં દશ વાગ્યા પછી એ વાત બહાર આવી હતી કે આજે એ સંબંધી સાગરાનંદસૂરિજી મૌન
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org