________________
ર
દિવસ પાંચ માણિયસિંહસૂરિજી—–આ વાત સાચી છે. ગુરુચેલે બે જ નંગ !
ઉ. દેવવિજયજી–ગુરુચેલો બે જ નંગ (સંખ્યા) હોય તે બેય ચૂંટવા.
એક સાધુ–નગરશેઠને બેલા જલદી નિવેડો આવે!
હિમાંશવિજયજી–-એ બહુ સારું છે. (હસાહસ) તે સિવાય નિવડે આવવાને નથી. સાધુઓ પિતાની મેળે કરે તેમ લાગતું નથી.
(સવા બે વાગે વિજયદર્શનસૂરિ વગેરે વિજયનેમિસુરિજીના કેટલાક સાધુએ મંડપમાં આવ્યા. અત્યારે અંદર અંદર ચૂંટણી સંબંધી વાતે ચાલતી હતી. )
લબ્ધિસૂરિ–શુભ મુહૂર્તમાં જ નામે લખાયાં છે માટે એ જ રાખો.
એક સાધુ-હા, એમ જ ઠીક છે.
જયવિજયજી-એક સંપ્રદાયમાં ચાર ચાર પાંચ પાંચ આચાર્ય હેય છે તેમાંથી કેને લેવા
નંદનસૂરિજી—એક સંધમાંથી બે બે આચાર્યો લેવા. આચાર્યો જ ન લેવા !
જ્યવિજયજી–ના એકે નહિ? સમાજમાં જે કાંઈ બગાડો થયો છે, જે કંઈ તકરાર થઈ છે. તેના ઉત્પાદકે આચાર્યો જ છે. સમાજને છિન્નભિન્ન કરનારા પણ તેઓ જ છે અને આ સંમેલન પણ તેમના જ કારણે મળ્યું છે. માટે એક પણ આચાર્ય લેવે નહિ.
માણેકમુનિજી–-એક સમુદાયમાં ત્રણ ત્રણ આચાર્યો થવાથી જ ઝઘડા થયા છે.
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org