SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યવાહી લાવણ્યવિજયજી–પહેલાં વિષય કે પછી વિષયે? માણિક્યસિંહસૂરિજી—એક મેટે એક નાને એમ લીધા છે. એમાંથી નાનો એછ કરે. પછી ૩લ્માંથી ઓછા કરવા એમ કહેવું છે? લાવણ્યવિજયજી–ત્રણમાંથી કયે ઉપાય લે ? (ત્રીજો ઉપાય આચાર્ય માત્ર એકસ ઓફિસિ તરીકે રાખવા) લબ્ધિસૂરિજી–આચાર્યો અને વિચારકોનું મંડળ કરે. ગ૭ કરે! ગચ્છભેદની વાત નથી માટે શંકા ન કરવી. એક એક પ્રતિનિધિ એમને રહે જ. એક અવાજ–ભૂપેન્દ્રસુરિજી આવવાના નથી? લબ્ધિસૂરિજી–આચાર્યો અને વિચારકને જ રાખે! એક અવાજ–વાત કર્યા વગર કામ ચલાવને પ્રીતિવિજયજી–પસંદ છે કે નહિ, બેલેને ? માણિક્યસિંહસૂરિજી-વિચારકે ને આચાર્યો કર માંથી લેવા કે બીજામાંથી લેવા? ૭૨ માં બધા આચાર્યો નથી ને બધા વિચારક નથી. લબ્ધિસૂરિજી––આચાર્ય પિતાનું નામ ન આપવા ચાહે, ને પિતાના શિષ્યને વિચારક સમજે તે કાંઈ વધે ખરે ? વિદ્યાવિજ્યજી—વિચારક તરીકે સર્ટીફીકેટ કેટલાએ લીધું છે? વિચારક છે કે નહિ તેને વિચાર કેણે કર્યો છે? નકામી આવી ચર્ચા કરી સમય શા માટે ગુમાવવું જોઈએ ? - લાવણ્યવિજ્યજી-–પિતાના સમુદાય જેને વિચારશીલ સમજે છે તેને જોડે. - વિદ્યાવિજયજી–તે પછી વિચારક લખવાની જરૂર નથી. જેને સમુદાય જેને નમે તે ચૂંટાય. પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy