SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ પાંચમો થી કાચના સંપી દો. આ પદ્ધતિ સ્વીકાર્ય હોય તે તેટલા ચૂટ ! મેટા પર વિશ્વાસ રાખવો જોઈએ. કેઈપણ મંડળીએ આગ્રહ કરવો નહિ. અત્યારે તે શાસનનું જ હિત જેવું. હદયશુદ્ધિ નથી તો કામ નહિ થાય. માટે ૨૦-૨૫ સભ્ય નીમે! સાગરાનંદસૂરિજી–મ્યુનિસિપાલીટીની નેટીસની ખબર હશે. વધુ વખત જશે તે સારું નહી દેખાય. નીતિસૂરિજી—શાસ્ત્રનું જ્ઞાન હોય તેવાઓને ચૂંટવા વિચારક હોવા જોઇએ. - લબ્ધિસૂરિજી–બીજા ગ૭વાળાઓમાં બીજો વિચાર ન કરવો. એક એક ચુંટવા જ. સાગરાનંદસૂરિજી–આગેવાન હોય કે વિચારક હેય. તીર્થવિજયછ–પિતાનો ચેલે ગુરુને વિશ્વાસ નથી કરતો તે પછી બીજા કેમ કરે? વળી વિષયો ક્યા ચર્ચવાના છે એનો જ નિર્ણય નથી તે પછી નામ શી રીતે નોંધાય ? એક અવાજ–વિષય ચૂંટશે કોણ? તીર્થવિજય_વિષય જેવાથી ખાત્રી થાય છે કે આમાં કંઈ હરકત નથી, એટલે પછી વિશ્વાસ ઉત્પન્ન થાય! પણ અહીં તે પ્રશ્ન છે કે વિષય નક્કી કેણ કરશે ? એક અવાજ–રની કમીટી વિષય ચૂંટશે. હર્ષસૂરિજી–હર જણ વિષયો નક્કી કરે. નક્નસૂરિજી–હર જણ વિષય નક્કી કરે અને પછી મેમ્બરે ઓછા કરવા, એમ ? માણિક્યસિંહરિ–કામની શરૂઆત થાય તે સારું ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy