________________
કાર્યવાહી ભૂંસાય નહિં ત્યાં સુધી કાંઈ નહિ થાય.
સાગરાનંદસૂરિજી– આ સંમેલન શાનનવન્નિળિ મોક્ષમાર ના નિર્ણય માટે નથી; પણ પરસ્પરના વૈમનસ્યોને દૂર કરવા માટે છે.
લબ્ધિસૂરિજી–સિદ્ધાન્તની દેરી હેયને મેળવી આપશે તે માટે સિદ્ધાન્તથી નિર્ણ કરવા જોઈએ.
આ વખતે ભાવનગરના એક ભાઈ તરફથી સાધુ સમેલનમાં ચર્ચવા માટે ઠરાનું એક કવર આવ્યું હતું અને સાધુ મંડળીની બેઠક ભારે નિરાશા વચ્ચે વિખરાઈ હતી. સારાંશ | મુખ્યત્વે બે ઠરાવ આજે ચર્ચાયા. જેમાં પ્રથમ ઉદયપુરના મહારાણાશ્રીને પત્ર લખવાને ઠરાવ સર્વાનુમતીએ પસાર થયે. બીજા, શ્રી શાન્તિવિજયજીને આત્મભોગને અંગે અભિનંદનના ઠરાવે ગંભીરરૂપ લીધું હતું. ખાસ કાર્ય કંઈ ન થયું. પ્રકીર્ણ
આ સાધુઓ જ્યારે પાછા ફર્યા ત્યારે ગઈ કાલની વિગતોથી ભરેલું ને આજની પણ કાર્યવાહીને ચર્ચા જૈન જ્યોતિને વધારે બહાર પડી ગયો હતો. જે વધારાએ છાપાઓમાં સમાચાર કેમ છપાય છે તે માટે અનેકની આંખ ઉઘાડી હતી.
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org