________________
દિવસ ચા માણિક્યસિંહસૂરિજી-જેન હોય કે જેનેતર ગમે તે હોય, તેમાં અનુદન કરવામાં વાંધો શો
ઉ. દેવવિજયજી-આ ઠરાવમાં અણગમતું શું છે ? અનુમોદનીય છે કે નહિ એ વિચાર!
વલ્લભસૂરિજી-આજ બધા પાંજરાપોળના ઉપાશ્રયમાં બેઠા હતા. એ લેકે પૂછશે કે તમે શું કર્યું તે શું કહેશે ? જેટલા દિવસો બેઠા એટલા દિવસો મુનિઓનાં દર્શન થયાં એ લાભ! જ્યાં સુધી દિલનો મેલ નહિં જાય ત્યાં સુધી કંઈ. નહિં થાય. નકામાં બેસવા કરતાં કાઉસગ્ગ કરે !
સુરેંદ્રવિજયજી–આમ નકામા બેસીએ તેના કરતાં કાઉસગ્ન કરીએ તે સારું.
સાગરાનદસૂરિજી–મ્યુનિસિપાલિટી તરફથી સૂચના મળી છે કે પચાસ કરતાં વધારે માણસ ન મળે; છતાં સંમેલનને અંગે છૂટ મળી છે. માટે કોઈ કામ થાય તે સારું.
(મૌન) - થોડીવાર પછી સાધુમંડળીના સભાસદે ઓછા થાય તે માટે ચર્ચા ચાલી હતી. જે સાંભળીને એક સાધુએ જણાવ્યું કે “આપણું લેકોના અહીં ઉપાશ્રય છે પણ જ્યાં બે કે ત્રણ દિવસ વધારે જશે કે દુનિયા કહેશે કે આટલા દિવસ રેટલા ટીયા કે બીજું કંઈ ? બને માન્યતાઓ ભૂંસાવી જોઈએ.
વલ્લભસૂરિજી–જે ખાસ બંધારણ કરવા જેવું હોય તે કરી લે. અમુક શાસનવિધી કે આગમાનુસારી એ માન્યતા
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org