________________
કાર્યવાહી સાધુમંડળની ખાનગી બેઠક.
આ પછી સાધુમંડળની ખાનગી બેઠક શરૂ થઈ
મેહનસૂરિજી આ મંડળી ઘણી મોટી છે. તેને બદલે ૧૫, ૨૦ ની મંડળી ચૂંટાય તે ઘણું જ સારું. અહીં ઘણું સાધુઓ છે તેને બદલે ઓછી થાય તે શાંતિથી કામ થઈ શકે. - વલ્લભસૂરિજી-કેઈને કાર્યક્રમ કંઈ મળેલ નથી. જે કંઈ ઠરાવ આવે છે તેને ઉડાડી મૂકે છે. આ તે પાટીભેદ થઈ રહ્યો છે. આનાથી તે બાંધી મૂઠી સારી છે.
ઉ. દેવવિજયજી-જે જે આત્મભોગનાં કાર્યો કરે તેને અનુમેદવું જોઈએ, પછી એનું પરિણામ ગમે તે આવે. હમણાં વડોદરાના ઠરાવને અંગે પંદર ઉપવાસ કર્યા હતા એનું શું ? એને વરશાસન પત્રમાં કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું હતું?
વલ્લભસૂરિજીહૃદયને મેલ દૂર ન થાય ત્યાં સુધી કાંઈ ન થાય. માણિક્યસિંહરિજી-અનુમોદન આવવામાં વાંધે છે?
ઉ. દેવવિજયજી-કુંભારિયાના ત્રણ આનાના ટેક્સમાં કેવું અનુમોદન આપવામાં આવ્યું હતું ? શાંતિવિજયજીએ તે મારવાડમાં લાખ માણસને માંસમદિરા ખાતા રોક્યા છે. માટે એમણે જે કર્યું તેમાં આપણે અનુમોદન આપવામાં વાંધો છે?
સાગરાનંદસૂરિજી–સમુદાય મળીને કરે. સહુએ મારું સમજીને કામ કરવાનું છે.
માણિક્યસિંહસૂરિજી-હું કરું છું એ ખરું છે એ માન્યતા ન ભૂંસાય ત્યાં સુધી કાંઈ ન થાય. ઉ. દેવવિજયજી-જે મુદ્દો મૂકાય છે તે ચર્ચા!
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org