________________
કાર્યવાહી
તા ૨૪ વર્ષ સુધી મુનિર્સમેલન ભરીશું તે પણ પરિણામ કંઈ
નહિ આવે.
૫૦ રામવિજયજી—કામ પડશે તે શાસ્ત્રો લાવવાં પડરો, વાણિયાઓનું ટાળુ નથી. ત્યાગી
વિદ્યાવિજયજી વિદ્વાનેાનું સંમેલન છે.
પ્રીતિવિજયજી—શાસ્ત્રોને આધારે કામ કરવું છે.
૫. રામવિજયજી—જ્યારે જ્યારે શાસ્ત્રધારે કામ કરવું પડે ત્યારની વાત છે. આ કાંઈ પથરા રેડવવાની વાત નથી. આ કામ છુપાહુપીનુ નથી. આપણે ધરના ખુણામાં એસી કામ કરવું નથી. કાંગ્રેસના કાયદા જુદા છે. ત્યાં પ્રપંચ હાય છે.
એક અવાજ...જો એ વાત છે તે! કાલે આપણે શા માટે વિરાધ કર્યા હતા કે આપણી વાત પેપરામાં ન આવવી જોઇએ ? ૫૦ રામવિજયજી—એટલા માટે ક એકપક્ષીય વાત છપાય છે. જો સાચા સમાચાર આવતા હાય તેા કાંઈ વાંધા નથી. વિદ્યાવિજયજી—તા રિપોર્ટરેશને આવવા દો !
આટલી ચર્ચા પછી કામ પૂર્ણ થયું હતું. સારાંશ
લગભગ ૮૦ જેટલા વિષ્યા નક્કી કરવા અને
પ્રતિનિધિઓની એક સાધુ મોંળીને તેના નિર્ણય કરવાનું એમ બને કામ સાપવામાં આવ્યાં. આ મ`ડળીએ જે ઠરાવા સર્વાનુમતીથી પાસ થાય તે જ પસાર થયેલા જાહેર કરવાના હતા. પ્રકીશુ
જૈન જ્યેાતિના વધારાએ બધે ખૂબ ઉડ્ડાણ મચાવ્યા હતા. કેટલાક સાધુએ આ સામે મેમરચા માંડવા તૈયારી કરી
રહ્યા હતા.
Jain Education International
૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org