SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ ત્રીજે ૫. રામવિજયજીની પાર્ટી તરફથી એ બાબતને આગ્રહ ચાલું રહ્યું ને શાસ્ત્ર શબ્દને ભારપૂર્વક ઉપયોગ થયો) કલ્યાણવિજયજી—એને અર્થ એ કે શાસ્ત્રનાં બધાં પિથાં લાવી અહીં મુકવાં ? (કેટલા વિષેધ અને હસાહસ થઈ) કલ્યાણુવિજયજી—આપણી અનુકુળતા હોય તે શાસ્ત્ર અને પ્રતિકુળતા હોય તે નહિ. હેતમુનિએ એને વિરોધ કર્યો. કલ્યાણવિજ્યજી–જુઓને! આપણે તે છેદ સુ સુધી પહોંચી જઈએ છીએ. - હંસસાગરજી–અત્યારે આ વિષય નથી. કોઈ માણસને બોલવા દે નહિ. બધા દૂર બેસશે પણ બોલશે નહિ. ચરણવિજયજી–દૂર રહે તે પછી નજીકમાં પણ રહે તેમા શું વધે છે? ખરી વાત એ જ છે કે આપણે જેમને નીમ્યા છે તે જ અહીં આવે! નિર્ણય ર્યા પછી બધા સાધુઓની સામે અને યોગ્ય લાગે તે ચતુર્વિધ સંઘ આગળ કહે. - પં. રામવિજયજી–પણ ગીતાર્થો કેવી શાસ્ત્રચર્ચા કરે છે તે સાંભળવાનું દરેકને મળે; તેથી નાના સાધુઓને સમજ પડ. વિદ્યાવિજય—આપણે અહીં ૮૪ કે ૪૫ આગમેના જ્ઞાનની કલાસ ખોલી નથી. પં. રામવિજયજી–જે વિષયોને નિર્ણય કરે છે તે શાસ્ત્રના આધારે કરે છે. - વિદ્યાવિજયજી—આપણે તો જે કારણોથી છિન્નભિન્નતા થઈ છે તે દૂર કરવાં જોઈએ. આપણે શાસ્ત્રોના ઝઘડા કરીશું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy