________________
આ સમાચારા મેળવવા એ નાનીસૂની વાત નહાતી. એની જહેમત તે અનુભવી જ પિછાની શકે. આ સમાચાર ક્રાણુ લાવે છે, ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છેઃ એ વાતે ખૂબ ઉહાપાહ જગવ્યા. પત્ર સામે ચેલેજો ફૂંકાઇ, કારસ્થાને રચાયાં; પણુ એ આનંદની વાત છે કે તે એક પત્રકાર તરીકે પહેલેથી છેલ્લે સુધી નીડર ને કાર્યદક્ષ રહ્યા. સ ંમેલનના પ્રારંભથી લઇને પૂર્ણાહુતિ સુધી વધારાઓ ચાલૂ રાખ્યા ને લેાકલાગણીને સતાષી,
એ. વધારાએના પરિણામ રૂપ અથવા એ ચર્ચાઓને સ્થાયી રૂપ આપવા નિમિત્તે આ પ્રકાશન યેાજાયેલું છે. અને સાથે ખુશી થવા જેવી વાત છે કે તેમના જેવા અધિકારીને હાથે તે તૈયાર થયું છે.
ભાઇ ધીરજલાલને આ પ્રસંગે પરિચય કરાવવાની ભાગ્યે જ જરૂર રહે જ જરૂર રહે છે. ન્હાની ઉંમરના એ નવયુવકે ‘જૈન જ્યાતિ' પત્ર કાઢીને, અનેક ગ્રંથાવળી દ્વારા સંખ્યાબંધ પુસ્તકા બહાર પાડીને, ‘સાધુ સમ્મેલન' વખતે દ્રવ્યના જ નહિ, પરંતુ જીવના જોખમે પણ, સમ્મેલનની રાજ રાજની સાચામાં સાચી હકીકત જનતાની સમક્ષ ધરીને, તેમજ ‘પરમાણું પ્રકરણ' જેવા કટાકટીના પ્રસંગે હિમ્મત અને સાહસ પૂર્વક યુવાની આગેવાની લઇને સમાજ સેવક' તરીકે જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે, એ કાઇથી અજાણી નથી.
એ વાતની પણ અહીં પુનરુકિત કરવાની જરૂર જોઉ છું કે સાધુ સંમેલનને પ્રારંભથી તે અન્ત સુધી તેમણે રસપૂર્વક અભ્યાસ કર્યા હતા. તે ઉપરાંત સ ંમેલન ભરાવા અગાઉ દ્રહેગામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org