________________
આ લખાણ પરસ્પરનો સંબંધ જોતાં સંદિગ્ધ લાગે છે, અથવા તો તિઓના કાલમાં ચાલી આવતી અંઘારયુગની એંઘાણી હોય એમ સમજાય છે.
કારણ કે, તે વખતે જૈનનું ટીપવું જ ક્યાં હતું ? ને લૌકિક ટીપણાનો જ આપણે વર્ષોથી આશરો લઈએ છે, માટે જ પૂર્વઘર શ્રી ઉમાસ્વાતિજી મહારાજનો પ્રઘોષ પર્વતથિઓની ક્ષય- વૃદ્ધિના પ્રસંગમાં તેની આરાઘના ક્યારે કરવી ? તે પરાપૂર્વથી આપણે ત્યાં આદેશાત્મક હોઈને પળાય છે ને તેજ મુજબની સુિિહત પરંપરા છે.
છતાં પૂ. પં. મ. શ્રી પદ્મવિજયજી મહારાજ જે સ્પષ્ટ ફરમાવે છે કે,‘ચઉદસની તિથિ ક્ષય થઈ તે, ચઉદશ તેરસને દિવસે ચઉદસ કરવી' આથી પતિથિઓની હાનિ-વૃદ્ધિ ડહેલાના ઉપાશ્રયના સમર્થ મહાપુરુષને પણ માન્ય છે, તે હકીકત અહિં સમજવા જેવી છે.
ડહેલાના ઉપાશ્રયની પરંપરાના સમર્થ મહાપુરુષ
પં. શ્રી પદ્મવિજયજી મ. નો તિથિચર્ચાના વિષયમાં ઉપયોગી પત્ર. તેઓ ફરમાવે છે કે, ‘દોય ચઉદશ થયે થકે દુસરી જ ચઉદશ તિથિપણે માનવા યોગ્ય જાણવી’ ને ‘બે અમાસ તથા બે પૂનમ હોય તો બીજી તિથિ પ્રમાણ ગણવી.' ડહેલાના ઉપાશ્રયની પરંપરાને પકડનારાઓને આથી બોધપાઠ મળશે કે ?
અપરું શ્રી રતલામશે સંઘ વિવેકી વિચક્ષણ અમારે ઘણી વાત છો. અપરં તુમોઈં કાગદમાં લખ્યું છે જે કાત્તી. સુદ-૧૪ મંગલવારી, અનેં ગુજરાતી લોકે કરી, સો આપકી આમનારૂં કરી છે. તિકા કીસ્યા આગમને અનુસારે કરી છે, તિકારેં સંદેહ, અનેં કિતરાક જણ અનેં મારવાડી સાથના છે. સો પાછો વિવરો, વિગતવાર સૂત્રને અનુસારેં લિખાવસી, અનેં સાધુજી ગુરાંઈ અમને ઉદયાત તિથિ સો કરણી “ઈણતરેં ગુરાંઈ બનાઈ છેં ઇણરો ઉત્તર એ છે” તત્વતરંગિણી મહાસૂત્ર મધ્યે ઇમ કહ્યું છે.
તિહિવાએ પુર્વાતિહિ અહિઆએ ઉત્તરા ય ગહિઅવ્વા,
હીણં પિ પક્ખિયં પુણ(ન)ન પમાણે પુત્તિમા દિવસે. ૧
વ્યાખ્યા : તિહિવાએ કહેતાં તિથિનો ક્ષય થયે થકે પુર્વાતિહિ કહેતાં પુર્વલી જ તિથિ ગ્રહણ કરવી. અહિઆએ કહેતાં, અધિક તિથŪ થકે ઉત્તરા ગહિઅવ્વા
-પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ
Jain Education International
For Private & Personal Use Only
૮૭
www.jainelibrary.org