________________
પ્રશ્નોત્રોત્તરં – “કર્યા ના તિરી ” પૂર્વી તિથિ: વેર્યા” તો प्रामाण्यविषये श्राद्धविधि: सुविहिताविच्छिन्नपरम्परा च प्रमाणमिति ज्ञातमस्ति, તથા –
"आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । सा सम्पूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ।।३।।" इति पाराषरस्मृत्यादावप्युक्तमस्तीति ।।१०२।।
પ્રથમ ઉલ્લાસ (પ્રતઃ પુંઠી-૩૪) ભાવાર્થ:- ‘ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી જોઈએ, બીજી પ્રમાણ કરતાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના લાગે. એવી વૃદ્ધ સંપ્રદાયથી ઉતરી આવેલી ગાથા અને ‘ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ કરવી,' ઇત્યાદિ શ્રી ઉમાસ્વાતિ મહારાજના શ્લોકને જેઓ સ્વીકારતા નથી, તેઓને તેનો અર્થ માનવો પડે એવી કોઈ બીજી યુક્તિ છે કે નહિ ?' આવો પ્રશ્ન છે. એનો ઉત્તર એ છે કે ‘ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ ગણવી’ ઈત્યાદિ અને ‘ક્ષયમાં પૂર્વ તિથિ કરવી.' ઈત્યાદિ બન્નેને પ્રમાણ રાખવામાં શ્રી શ્રાદ્ધવિધિ અને અવિચ્છિન્ન સુવિહિત પરંપરા આધારરૂપે માલૂમ પડે છે તથા ‘સૂર્યોદય વખતે જે તિથિ થોડી પણ હોય તે સંપૂર્ણ તરીકે માનવી જોઈએ. પણ વધારે ઘડી પ્રમાણ હોય છતાં ઉદયમાં ન હોય તો તે ન માનવી.' એવું પારાષરસ્મૃતિ
આદિ ઈતર ગ્રંથોમાં પણ કહેલું છે. अष्टम्यादितिथिवृद्धौ अग्रेतन्या आराधनं क्रियते, यतस्तद्दिने प्रत्याख्यानवेलायां घटिका द्विघटिका वा भवति, तावत्या एवाराधनं भवति, तदुपरि नवम्यादीनां भवनात् सम्पूण्र्णायास्तु विराधनं जातं पूर्वदिने भवनाद्, अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते, तदा तु पूर्वदिने द्वितयमप्यस्ति, प्रत्याख्यानवेलायां समग्रदिनेऽपीति सुष्टु आराधनं भवतीति प्रशोऽत्रोत्तरं 'क्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा' इति उमास्वातिवाचकवचनप्रामाण्याद् वृद्धौ सत्यां स्वल्पाऽप्यग्रेतना तिथिः प्रमाणमिति ।।१८६।। (રૂ ૩ પૃ. ૬૭)
- પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમw -નામ- -- -- -- રપ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org