________________
પ્રશ્ન : પાંચમ તિથિ તુટી હોય તો તેનો તપ કઈ તિથિમાં કરવો? અને પૂર્ણિમા તુટી હોય તો શામાં ? ઉત્તરઃ પાંચમ તિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પૂર્વતિથિમાં કરાય છે. પૂર્ણિમા તુટી હોય ત્યારે તેરસ-ચૌદશમાં કરવો, તેરસે ભૂલી જવાય તો પડવે પણ અર્થાત્ ચૌદશ-પડવે કરવો. (પૂર્ણિમાના ક્ષયે તેરસ ચૌદશનો છઠ્ઠ કરવાનો છે. પરંતુ ચૌદશનું કાર્ય તો ચૌદશે જ થાય. તેરસનો ઉપવાસ ભૂલી જવાય તો તે
ઉપવાસ એકમના પણ કરી શકાય એમ સમજવાનું છે.) (૪) સાધુમર્યાદાપક : લેખક :- પૂ. આ. શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજા. સમય :- વિક્રમ સં. ૧૫૮૩ બોલ નવમો :
बीज, पांचम, आठम, इग्यारिस, चउदश, अमावासी, पुनम एवं मास माहे १२ दिन विगइ म वहिरवी.
દશમો :
तिथि वाधइ तिहां एक दिन विगइ न वहिरवी. (૫) શ્રી સેનમસ્કઃ
ઉત્તરદાતા : પૂ. આ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજા. સંકલનકાર : પૂ. પંડિત શ્રી શુભવિજયજી ગણિ. પ્રકાશક : શેઠ દેવચક્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ. પ્રકાશન: વિક્રમ સંવત્-૧૯૭૫, સને-૧૯૧૯. उदयंमि जा तिही सा, पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगऽणवत्थामिच्छत्तविराहणं पावे ।।१।।
इति वृद्धसम्प्रदायगाथां "क्षये पूर्वा तिथि: कार्ये" त्याधुमास्वातिवाचकप्रणीतश्लोकं चानभ्युपगच्छतः प्रसह्य तदर्थप्रामाण्याङ्गीकारणे किञ्चिद् युक्तयन्तरमप्यस्ति नवेति ? પ~-- -- - સ્પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org