________________ વિ. સં. ૨૦૫૫ના (વીર સં. 2525, ઈ.સન-૧૯૯૯) | ચાલુ વર્ષે સકલ શ્રીસંઘ માન્ય જન્મભૂમિ પંચાગ અનુસાર પર્યુષણ મહાપર્વની આરાધના શ્રાવણ વદ-૧૧, સોમવાર, તા. 6-9-1999 . પર્યુષણા મહાપર્વનો પ્રારંભ-અટ્ટાઈધર શ્રાવણ વદ-0)), ગુરુવાર, તા. 9-9-1999 - કલ્પધર ભાદરવા સુદ-૧, શુક્રવાર, તા. 10-9-1999 - શ્રી મહાવીર જન્મવાંચન ભાદરવા સુદ-૨, શનિવાર, તા. 11-9-1999 - અઢમધર-ગણધરવાદ ભાદરવા સુદ-૪, સોમવાર, તા. 13-9-1999 સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ-પ્રથમ-૫, મંગળવાર, તા. ૧૪-૯-૧૯હૅલ સંવત્સરી તપનાં પારણાં જિનાજ્ઞાનુસારી શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરા પ્રમાણે વર્તનાર તપાગચ્છીય તમામ આરાધકોએ ઉપર મુજબ પર્યુષણા મહાપર્વ આરાધી સ્વ-પરનું શ્રેય સાધવા ભલામણ છે. Jain Education International Forevale & Personal use only www.jainelibrary.org