SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧) કલ્પકૌમુદિ : (કર્તા : મહોપાધ્યાય શ્રી શાંતિસાગરજી ગણિ. રચના : સં. ૧૭૦૭, છપાવનાર - શ્રી2ષભદેવજી કેશરીમલજી પેઢી. રતલામ સં - ૧૯૯૨) यानि च भाद्रपदादिमासप्रतिबद्धानि तानि तु तवये जाते प्रथममप्रमाणं परित्यज्य द्वितीये प्रमाणमासे तत् प्रतिबद्धानि कार्याणि कार्याण्येवेति,..... इति સંક્ષેપ: વિસ્તરતુ શ્રીવરિપવિન્યા : છે (પૃ. ૨૨૨) અર્થ : જે કાર્યોનું ભાદરવામાં કરવાનું વિધાન છે, તે કાર્યો ભાદરવા માસની વૃદ્ધિ થાય તો પહેલા અપ્રમાણ માસને છોડી દઈ બીજા પ્રમાણભૂત માસમાં કરવા જોઇએ..... એ પ્રમાણે સંક્ષેપથી કર્યું. વિસ્તારથી તો શ્રીકલ્પકિરણાવલીમાંથી જાણી લેવું. (કિરણાલીમાં કહેલું કલ્પકોમુદિના કર્તાને માન્ય છે.) ૧૨) શ્રી પાક્ષિક પર્વસાર વિચાર : (ર્તા પૂ. આ. ભ. શ્રી. જ્ઞાનવિમલસૂરીજી મ. રચના - સં - ૧૭૨૮ / સંગ્રાહક : પં. સૌભાગ્યવિમલ ગણિના શિષ્ય પં. મુક્તિવિમલ ગણિ. ___अत्र सुदर्शनश्रेष्ठिनः प्रतिमाधरश्रमणोपासकत्वादष्टम्यां चतुर्दश्यां च पोषधकरणादेव चतुर्दश्यां पाक्षिकत्वमुक्तं तथा च जया परिकपाइ तिहि, पडेइतहा पुव्वतिहीजे । कायव्वं न अग्गतिहीओ, तत्थ गंधस्सवि अभावाओ ॥१॥ इत्यवचुर्णी । तथाविधिप्रवादग्रंथेऽपि उमास्वातिवाचका अप्याहः “क्षये पूर्वातिथि ग्राह्या, वृद्धौ कार्या तथोत्तरा। શ્રીવીરનોક્ષન્યાાં ર્ય સ્ત્રોજાનુરિટ પારા (પૃ. ૩) અર્થ : અહીં સુદર્શન શેઠ પ્રતિમાધારી શ્રાવક હોવાથી આઠમ અને ચૌદસના પૌષધ કરવાથી જ ચૌદસના પાક્ષિક વગેરે તિથિ પડે – ક્ષય પામેલી હોય ત્યારે પૂર્વપહેલી તિથિમાં તે ક્ષય પામેલી તિથિનું કાર્ય કરવું જોઈએ. પણ આગળ-પાછળની તિથિમાં તે ક્ષય પામેલી તિથિનું કાર્ય કરવું જોઈએ નહિ. કારણકે જે તિથિનો ક્ષય છે, તેની પાછળની તિથિમાં ક્ષયતિથિની ગંધ સરખીએ નથી. આ પ્રમાણે અવચૂર્ણિમાં તથા શ્રીવિધિપ્રવાદ ગ્રંથમાં પણ શ્રી ઉમાસ્વાતિ વાચક પ્રવરશ્રી જણાવે છે કે.... “ક્ષયમાં પૂર્વતિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં પછીની તિથિ ગ્રહણ કરવી. શ્રી વીર પ્રભુનું મોક્ષકશ્યાણક લોક્ના અનુસારે કરવું. ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy