________________
વિષય ફેટ આ પાઠમાલાની અન્દર પ્રાકૃત-ધાતુઓ, પ્રાકૃત શબ્દો, પ્રત્ય અને તેનાં વિસ્તૃત રૂપે તેમજ ધાતુઓ અને શબ્દોની સાથે સંસ્કૃતપર્યાય પણ આપેલા છે. ૨ આર્ષ—પ્રાકૃતને પણ અભ્યાસ થઈ શકે તેને માટે પ્રસંગે
પ્રસંગે આષ પ્રત્યે અને એ પણ મૂકેલાં છે. ૩ સંસ્કૃતના અભ્યાસીઓને સંસ્કૃદ્વારા પ્રાકૃતનું જ્ઞાન થઈ શકે
તેટલા માટે વર્ણ વિકારના મુખ્ય નિયમ ટિપ્પણમાં લીધેલા છે, તેમજ છેવટે સધિ આદિના ક્રમપૂર્વક સર્વનિયમો
આપવામાં આવેલા છે. ૪ કૃદન્તને પાઠ અલગ કરવામાં આવ્યો છે, અને તેમાં આર્ષ
કૂદતો પણ સાથે સૂચવેલાં છે. ૫ પ્રેરકભેદનાં રૂપ વિસ્તારથી દેખાડવામાં આવ્યાં છે. ૬ સમાસ, સર્વનામ, તથા સંખ્યાવાચક શબ્દોના અલગ અલગ
પાઠ કરવામાં આવેલા છે. ૭ પ્રાકતવા પણ વિદ્યાર્થીઓની અનુકૂળતા ધ્યાનમાં રાખી
ઘણુંખરાં પ્રાકૃત સાહિત્યમાંથી જ લીધેલાં છે. પાછળ શબ્દકેષ, અવ્યયાષ અને ધાતુકેશ એક સાથે આપવામાં આવે છે. પ્રાકૃત ગદ્યપદ્યમાં લામાં સૂત્રો અને પ્રાકૃતચરિત્રમાંથી સરલ ગદ્યપદ્ય લઈને તૂક્વામાં આવેલ છે તથા કઠિન શબ્દોને અર્થ સંસ્કૃત પર્યાય સહિત મૂકવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org