________________
૨૬૨
सामाइयम्मि उ कए, समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं, बहुसो सामाइयं कुजा ॥५।। जइ मे हुज पमाओ, इमस्स देहस्सिमाइ रयणीए । આgrદમુહિં, સર્વ તિવા ગતિરિ પ્રા. एगो हं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥७॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥८॥ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा ।। तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरिअं ॥२॥ अरिहंतो मह देवो, जावजीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्त, इस सम्मत्त मए गहिरं ॥१०॥
ગુજરાતી વાકયે. દેવ અને અસુરોના સમુદાયથી વંદાયેલા એવા જિનેશ્વરે અમારું રક્ષણ કરે. જે મુંઝાયેલાને શક્તિ આપે છે, દુઃખમાં પડેલાને ઉદ્ધાર કરે છે, શરણે આવેલાનું રક્ષણ કરે છે, તે પુરુષ વડે પૃથ્વી અલંકૃત છે. અહિંસા, સંજમ અને તપ એ ધર્મ જેઓના હૃદયમાં હોય છે, તેઓને દેવો પણ નમસ્કાર કરે છે. જે મનુષ્ય ધમને ત્યાગ કરીને કેવલ કામ અને ભેગેને સેવે છે, તે કોઈપણ કાળમાં સુખ પામી શકતું નથી. સર્વ મંગળોમાં પહેલું મંગળ કયું છે ? હે ભગવન! ધર્મનો ઉપદેશ આપવાથી તમોએ મારી ઉપર અનુગ્રહ કર્યો છે. સ્વામીની આજ્ઞામાં રહેવું તેમજ તમારું કલ્યાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org