________________
૧૭૬
બીજો
માણસાની આધિ હરવાના (દૂર) શાસ્ત્રનું શ્રવણ સિવાય કાઈ ઉપાય નથી. અગ્નિવર્ડ બળતી (૩૪) સ્ત્રીનુ તેણે રક્ષણ કર્યું. (reg). રામવડે કહેવાતી (ē) વાર્તા સાંભળીને (સુ) વૈરાગ્ય
પામ્યા.
જાણવા લાયક (જ્ઞાા) ભાવેશને તુ જાણું.
ગાંડા માણસે પેાતાનું વસ્ત્ર અગ્નિમાં નાખ્યું (વિદ્યું), અને તે ખળી ગયું (૬૪). સાધુઓની સેવા વડે તેના દિવસે ગયા. (વોલ્ટીન)
Jain Education International
જીવાતા વધ કરતા અને માંસનું ભક્ષણ કરતા (મહ્ત્વ) મનુષ્ય, રાક્ષસ કહેવાય છે.
તે પાપાની આલાચના
લેવા
(નિē) ગુરુની પાસે જતાં (વર્) લજ્જા પામે છે. તે સમાધિપૂર્વક મૃત્યુ પામીને (વાવ) સ્વર્ગમાં દેવ થયે. રાતા (દ) બાળકને તું પીડ નહિ.
હસતા બાળક બધાને પ્રિય લાગે છે.
ગ્રહણ કરવા લાયકને (નર્ નિર્દે) ગ્રહણ કર, ત્યાગ કરવા લાયકને (ચય) ત્યાગ કર.
For Private & Personal Use Only
www.jainelibrary.org