________________
નવગસેઢી
(ગાથા ૧૧૮-૧૨૪ અનુભવે છે. ત્યારે મેહનીયને સ્થિતિબંધ ચાર મહીના અને શેષ કર્મોને પૂર્વે કહી ગયા છીએ તે પ્રમાણે જાણ.
(૧૧૮) વેદ્યમાનસંગ્રહકિદિનું દલિક પ્રથમસ્થિતિમાં અસંખ્યગુણુક્રમે હોય છે. પ્રથમસ્થિતિના ચરમનિષેક કરતાં દ્વિતીય સ્થિતિના પ્રથમનિષેકમાં અસંખ્યગુણ દલિક (પ્રદેશે) હોય છે. તેના ઉપરના દ્વિતીયાદિનિકમાં વિશેષહીનક્રમે હોય છે.
(૧૧૯) વેદ્યમાનસંગ્રહકિષ્ટિની પ્રથમ અને દ્વિતીય અને સ્થિતિના બધા નિષેકમાં બધી ય અવાંતરકિઠ્ઠિઓ હોય છે. માત્ર ઉદયસમયે અસંખ્યાતભાગપ્રમાણ તીવ્રરસવાળી અને મંદરસવાળી અવાંતરકિઠ્ઠિઓ મધ્યમરસવાળી થઈ જતી હોવાથી મધ્યમઅવાંતર– કિટિઓ હોય છે.
(૧૨) કિદિવેદનના પ્રથમ સમયે મેહકર્મની સ્થિતિસત્તા આઠવર્ષ હોય છે અને રસસરા દેશઘાતી હોય છે. માત્ર એક સમય ન્યૂન ઉદયાવલિકામાં સર્વઘાતી રસસત્તા હોય છે.
(૧૨૧) ક્રોધ-માન-માયા-લેભની પહેલી સંગ્રહકિદિની અસંખ્યાતભાગપ્રમાણ તીવરસવાળી અને મંદરસવાળી અવાંતરકિઠ્ઠિઓ છેડીને બહુઅસંખ્યાતભાગપ્રમાણે મધ્યમ રસવાળી કિક્રિઓ બંધાય છે. ક્રોધની પહેલી સંગ્રહકિદિની બહુઅસંખ્યાતભાગપ્રમાણ મધ્યમ અવાંતરકિદિએ અનુભવાય છે. બંધ કરતાં ઉદયમાં કિટિઓ વિશેષાધિક હોય છે.
(૧૨૨-૧૨૩) જે અસંખ્યાતભાગમાણ મંદરસવાળી અવાંતરકિદિએ બંધાતી નથી તેમજ અનુભવાતી પણ નથી. તે નીચેની અનુભય અવાંતરકિર્દિ કહેવાય છે અને તેવી તીવરસવાળી ઉપરની અનુભય અવાંતરકિષ્ટિ કહેવાય છે.
જે તીરસવાળી અવાંતરકિદિએ માત્ર અનુભવાય છે તે ઉપરની ઉદીર્ણ અવાંતરકિઠ્ઠિઓ કહેવાય. જે અસંખ્યાતભાગપ્રમાણ મંદરસવાળી અવાંતરકિક્રિએ માત્ર અનુભવાય છે તે નીચેની ઉદીર્ણ અવાંતરકિઠ્ઠિઓ કહેવાય અને જે અવાંતરકિદિએ બંધાય છે અને અનુભવાય પણ છે તે ઉભયઅવાંતરકિઠ્ઠિઓ કહેવાય છે. અ૫બહત્વ–કોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની નીચેની અનુભય અવાંતરકિઓિ સૌથી
ડી. તેના કરતાં નીચેની ઉદીર્ણ અવાંતરકિદિએ વિશેષાધિક. તેના કરતાં ઉપરની અનુભય અવાંતરકિષ્ટિએ વિશેષાધિક. તેના કરતાં ઉપરની ઉદીર્ણ અવાંતરકિષ્ટિએ વિશેષાધિકા તેના કરતાં ઉભય અવાંતરકિદિ અસંખ્યાતગુણ હોય છે.
(૧૨૪) કિદિવેદનના પ્રથમસમયથી મેહનીયકર્મના અનુભાગની અનુસમય અપવર્તન થાય છે. એટલે કે મેહનીયને રસ સમયે સમયે અનંતગુણહીન કરાય છે. પહેલાં અંતમુહૂર્ત અંતર્મુહૂર્તે અનંતગુણહીન કરાતો હતે.
કિત્રિવેદકાલના દરેક સમયમાં ઉત્કૃષ્ટ અવાંતરકિષ્ટિ ઉદયમાં અને બંધમાં ગેમૂત્રિકાના જેવા કમથી અનંતગુણહીન રસવાળી હોય છે. એટલે કે કિટિંવેદનાદ્ધાના પ્રથમ સમયે ઉદયમાં રહેલી ઉત્કૃષ્ટ અવાંતરકિદિ સૌથી વધારે રસવાળી. તેના કરતાં તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org