SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૧૦–૧૧૭] પ†વજ્ઞાન – દેશિવરતિ – પરિહારવિશુદ્ધિસંયમ-છેદેપસ્થાપનીયસ'યમ–અવધિદર્શન–મિશ્ર– સાસ્વાદનસમ્યક્ત્વ અને અનાહારક આ ૨૭ માગણુાઓમાં બંધાયેલું મેાહનીયનું દલિક કિટ્ટિકારક અને કિ≠િવેઢકને સત્તામાં ભજનાએ (વિકલ્પે) હાય છે. ભાવાનુવાદ (૧૧૦) કેવલજ્ઞાન-કેવલદન-અભવ્ય-સૂક્ષ્મસ'પરાય અને યથાખ્યાતસંયમ આ પાંચમાણુાઓમાં બંધાયેલું માહનીયનું દલિક કિટ્ટિકારક અને કિદ્ભિવેદકને સત્તામાં નિયમા હાતું નથી, કારણ કે કેવલજ્ઞાન-કેવલદન માગ`ણામાં જીવ હજી ગયા જ નથી સૂક્ષ્મસર્પરાય-યથાખ્યાતમાગણામાં જીવનું ગમન વિકલ્પે સંભવિત છે પણ ત્યાં મેહુ નીયના બંધવિચ્છેદ હેાય છે. અને અભવ્ય જીવને તેા ક્ષપકશ્રેણિની જ પ્રાપ્તિ થતી નથી. ૧૫ (૧૧૧) શાતા અને અશાતાવેદનીયના ઉદયમાં, પર્યાપ્ત-અપર્યાપ્ત જીવભેદમાં, એકેન્દ્રિયના અસંખ્યાતાલવામાં બંધાયેલું મેાહનીયનું દલિક કિટ્ટિકારક અને કિટ્ટિવેકને સત્તામાં નિયમા હૈાય છે. (૧૧૨) એકથી માંડીને ત્રસકાયના સંખ્યાતા ભવામાં મોંધાયેલું માહનીયનું લિક કિટ્ટિકારક અને કિટ્ટિવેકને સત્તામાં હેાય છે. તાપસ-નિગ્રન્થાદિ સલિ ગેામાં, અંગારાદિ કમ અને શિલ્પમાં તથા ઉત્કૃષ્ટસ્થિતિબંધકાળે, ઉત્કૃષ્ટરસબ ધકાળે બંધાયેલું મેહનીયનું દલિક કિટ્ટિકારક અને કિટ્વિવેદકને સત્તામાં ભજનાએ (વિકલ્પે) હાય છે. (૧૧૩) ક્ષેપકની સત્તામાં નિયમા કહેલું દલિક ક્ષેપકની સસ્થિતિએ અને સ કિદૃિએમાં નિયમા હોય છે. (૧૧૪) કિટ્ટિકરણાદ્ધામાં પૂર્વ અપૂર્વ રસસ્પ સ્પર્ધકના ઉદય હાય છે. ક્રાધની પ્રથમસ્થિતિ એક કિક્રિકરણાદ્દા સમાસ થાય છે. કેાને અનુભવે છે અર્થાત્ તે ઉભય આવલિકાપ્રમાણુ બાકી હોય ત્યારે (૧૧૫) કિટ્ટિકરણના ચરમસમયે માહનીયને સ્થિતિબંધ અંતર્મુહૂત અધિક ચાર મહીના અને શેષ કર્મોના સંખ્યાતહજાર વર્ષ થાય છે. (૧૧૬) કિટ્ટિકરણના ચરમસમયે માહનીયની સત્તા ૮ વર્ષે, શેષ ત્રણ ધાતિકની સંખ્યાત હજારવ અને અધાતિકમની અસંખ્યાતવષ હાય છે. Jain Education International (૧૧૭) કિટ્ટિકરણના અનંતર સમયે ક્રાધની પહેલી સંગ્રહિટ્ટની સ` અવાંતરકિદૃિએમાંથી પ્રદેશે ખેંચી અંતર્મુહૂત સ્થિતિના ઉત્તરોત્તર નિષેકમાં અસંખ્યેયગુણુક્રમે નાંખીને ક્રેધની પહેલી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિ રચે છે અને તે જ સમયથી તેને ૧. ક્રિટ્ટિકરણના ચરમસમય પછીને ક્રેાધને જે વેદનકાલ બાકી રહે છે તેના ત્રણ ભાગ કરવા. તેમાંના પહેલા ભાગ કરતાં ખીજો વિશેષહીન. બીજા કરતાં ત્રીજો વિશેષહીન. તેમાંના એક આવલિકા અધિક પહેલા તૃતીય ભાગપ્રમાણ તદૂત જાણવું. એ રીતે માન-માયા-લાભની તે તે સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિનું અંતર્મુ દૂત સમજવું. ૨. જુઓ — ચિત્ર ક્ષપકશ્રેણિ ટીકા રૃ. ૨૪૪, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001698
Book TitleKhavag Sedhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year
Total Pages786
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy