SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ If ઢાંકી ક્રિયાકારકે તેના બે હાથ તે સુખડીની થાળી ઉપર રાખી નીચેનો ઘંટાકર્ણ મંત્ર ૧૦૮ વખત ગણવો. થાળીમાંથી પર'' સુખડીનો એક ટુકડો કાઢીને વેદિકા ઉપર પધરાવવો. બાકીની સુખડી પૂજારી-મજૂરો આદિને વહેંચી દેવી, જાપ ચાલે જ એટલીવાર ધૂપ-દીવો ચાલુ રાખવો. જાપ મૌનપૂર્વક કરવો. ति मंत्र :- ॐ ही घण्टाकर्ण ! महावीर !, सर्वव्याधिविनाशक ! । विस्फोटकभये प्राप्ते, रक्ष रक्ष महाबल ! ॥१॥ यत्र त्वं तिष्ठसे देव । लिखितोऽक्षरपतिभिः । रोगास्तत्र प्रणश्यन्ति, वातपित्तकफोद्भवाः ॥२॥ प तत्र राजभयं नास्ति, यान्ति कर्णे जपाः क्षयम् । शाकिनीभूतवेताल-राक्षसाः प्रभवन्ति न ।।३।। नाकाले मरणं तस्य, न च सर्पण दश्यते । अग्निचोरभयं नास्ति, (ही) घण्टाकर्ण ! नमोऽस्तु ते ॥४॥ ठः ठः ठः स्वाहा । शलाका પીઠિકાનો વધાવોઃ- કુસુમાંજલિ હાથમાં લઈ નીચેનો મંત્ર બોલી સાત વખત પીઠિકાને વધાવવી. प्रति मंत्र :- ॐ ह्रीं अर्हत्पीठाय नमः । અષ્ટપ્રકારી પૂજા – ભગવાનની અષ્ટપ્રકારી પૂજા, આરતી-મંગલદીવો કરી ચૈત્યવંદન કરવું. क्षमापना :- आशातना या किल देवदेव !, मया त्वदर्चारचनेऽनुषक्ता । ॥३५॥ क्षमस्व तं नाथ ! कुरु प्रसाद, प्रायो नराः स्युः प्रचुरप्रमादाः।।१।।(उपजातिः, संसारदावा०), अञ्जन www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy