________________
સંપુટ ટથાપના:- એક સંપુટ બનાવવો-સંપુટમાં માટીનું એક
સમવસરણ સ્થાપના રૂઝાઈન કોડિયું લઈ તેમાં ચોખા, કંકુ, સોપારી, પંચરત્નની પોટલી, રૂ. ૧ તથા તાંબાનો
| પૈસો પધરાવવો. તેની ઉપર બીજુ કોડિયું ઢાંકી નાડાછડીથી બન્ને કોડિયાને - મજબૂત બાંધવા, પછી તે સંપુટને હાથમાં રાખી ૨૭ વખત મંત્ર ગણવો. તિ મંત્ર :- % * નિનgછે બિનવિવું શાશ્વ શાશ્વ સ્વાgિ I તે જ મંત્રથી
ર૭ વખત વાસક્ષેપ તે સંપુટ ઉપર કરવો. વેદિકાની વચ્ચે ૫” ઈંચનો જે ખાડો
કરાખ્યો છે, તે ખાડામાં પંચામૃત, શુદ્ધજળ પધરાવવું. કેસર-ચંદનનાં છાંટણા કરવા. ल्प
થકુસુમાંજલિ તથા ફૂલ પધરાવવા. પછી તે સંપુટ બે હાથના ખોબામાં ગ્રહણ કરી સન
ત્રણ નવકાર ગણી ખાડામાં પધરાવવો. પધરાવતી વખતે સંપુટ સીધો રહે તે Iિ Tખાસ ખ્યાલ રાખવો. તે ખાડો ચાળેલી શુદ્ધ માટીથી ભરી દેવો. તેની ઉપર થોડું પાણી નાંખી તે ખાડો એકસરખો કરવો. બત્ત જપીઠિકાને મીંઢળ સહિત નાડાછડી બાંધવી. કોરા કંકથી સ્વસ્તિક કરવો, તેની ઉપર અક્ષતથી સ્વસ્તિક કરવો.
વેદિડા ઉપર વાસક્ષેપઃ- સાત વાર મંત્ર ગણી પીઠિકા ઉપર વાસક્ષેપ કરવો.
મંત્ર :- ૪ ર્તી ગઈસ્પીડાય નમઃ | સ્વસ્તિક ઉપર એક શ્રીફળ નાડાછડી બાંધી પધરાવવું. विधि
ઘંટાકર્ણની થાળી – પીઠિકાની આગળ એક થાળીમાં સુખડી (ગોળપાપડી) રાખી, તેની ઉપર મલમલનું કપડું પર*
For Private & Personal Use Only
1
Jain Education inational
www.jainelibrary.org