________________
।।३३।।
× |F 20 G &>
अञ्जन
शलाका
प्रति
છા
दि
विधि
સાથિયો, તેની ઉપર ચોખાનો સાથિયો, શ્રીફળ, ૧ રૂ., સોપારી પધરાવવી. હવણ જળ છાટી વેદિકા ચણાવવાની શરુઆત કરવી. ગુરુ મહારાજનો યોગ હોય તો વાસક્ષેપ કરાવવો.
કાચી ઈંટની વેદિકા બનાવીએ ત્યારે માટી સાથે ઝીણી રેતીનો પ્લાસ્ટરમાં ઉપયોગ કરાવવો, તથા વચ્ચે પ’” ઈંચનો स સમચોરસ ખાડો કરાવવો. તે વેદિકાને સફેદ ખડીથી અથવા સફેદ સીમેન્ટવાળા પાણીથી ઘોળાવવી. પીઠિકાના થારે બાજુના ચિત્રો :– વેદિકા ઉપર ચિત્રકારપાસે નીચે મુજબના ચિત્રો કરાવવા આપણી સન્મુખ-બેઠા “લક્ષ્મીજી” હાથીથી અભિષેક કરાતાં ચીતરાવવા.
ભગવાનની જમણી બાજુ →
ભગવાનની સામે કળશ, શ્રીફળ-ખેસ સાથે 淼 ભગવાનની ડાબી બાજુ 원
Jain Education Intional
ચીતરાવવો. આ રીતે વેદિકા તૈયાર કરાવવી.
STD
સમવસરણની સ્થાપના :– આગલે દિવસે રાત્રે ક્રિયાકારકે વેદિકા ઉપર નીચે મુજબની ત્રણ રેખાઓ કરવી. પહેલી (૧) સુખડની (ચાંદીનો ગઢ), બીજી (૨) કેશરની (સુવર્ણનો ગઢ), ત્રીજી (૩) કંકુની (રત્નનો ગઢ). આ રીતે વેદિકા ઉપર સમવસરણની સ્થાપના (પાના નં. ૩૪) કરવી.
For Private & Personal Use Only
____ #dr_b_F
र
||શા
www.jainelibrary.org