________________
નિયમ - વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો.
નૂતન જિનબિંબ પઘરાવવાની વેદિડાનું માપ:- આ માપ નિર્વાણલિકા વગેરે ગ્રન્થોમાં વિશિષ્ટ રીતે જ બતાવવામાં આવ્યું છે. પણ વર્તમાનકાળમાં તો સ્થાનની અનુકૂળતા, નૂતનબિંબોની સંખ્યા અને ગુરુભગવંત તેમજ Uવિધિકારની સૂચના અનુસાર રચના થાય છે. લંબાઈ-પહોળાઈ-બન્ને વિષમ (એકી) સંખ્યામાં લેવી. શુભ દિવસે તથા શુભ|| Ifસમયે કુંવારિકા કે સૌભાગ્યવંતી સ્ત્રી પાસે વેદિકાની જગ્યાએ કંકુનો સાથિયો, તેની ઉપર ચોખાનો સાથિયો, શ્રીફળ, ૧T જીરૂ, સોપારી પધરાવવી. હવણ જળ છાંટી વેદિકા બનાવવાની શરુઆત કરવી. મહોત્સવના પ્રારંભમાં મંગળ મુહૂર્ત તેના ઉપર પ્રભુજી પધરાવવા.
વેદિકા(પીઠિકા)નું માપ:- દેરાસરમાં કાચી ઈંટની વેદિકા દિશા પ્રમાણે કરાવવી. ||જો પ્રભુજીનું મુખ પૂર્વદિશા સન્મુખ હોય તો | ૨૫” ઈંચ લંબાઈ|૨૫” ઈંચ પહોળાઈ | ૨૫” ઈંચ ઊંચાઈ | शलाका
જો પ્રભુજીનું મુખ દક્ષિણ દિશા સન્મુખ હોય તો | ૩૯” ઈંચ , [૩૯” ઈંચ , | ૨૫” ઈંચ , प्रति
જો પ્રભુજીનું મુખ પશ્ચિમદિશા સન્મુખ હોય તો | ૩૭” ઈંચ , ૩િ૭” ઈંચ , | ૨૫” ઈંચ , | જો પ્રભુજીનું મુખ ઉત્તરદિશા સન્મુખ હોય તો | ૨૭” ઈંચ , ૨૭” ઈંચ ,, | ૨૫” ઈંચ ,
ભૂમિશુદ્ધિઃ - જે જગ્યાએ વેદિકા કરવાની છે, તે જગ્યા દિશાના માપ પ્રમાણે મિસ્ત્રી પાસે નક્કી કરી સારા|| विधि દિવસે અને સારા ચોઘડિયે ભૂમિ શુદ્ધિ કરાવી કુંવારિકા કે સૌભાગ્યવતી સ્ત્રી પાસે વેદિકાની જગ્યાએ મધ્યમાં કંકુનો)
Iોરૂરી
ल्प
Jain Education inational
For Private & Personal Use Only
www.jainelibrary.org