________________
||
× ¢Fto F
ल्प
अञ्जन
शलाका
For
विधि
मङ्गलं श्रीमदर्हन्तो, मङ्गलं जिनशासनम् । मङ्गलं सकलः सङ्घो, मङ्गलं पूजका अमी || ६ || દેરીમાં શ્રીફળ તથા વાસક્ષેપઃ– માણેકસ્તંભની ઉપર (દેરીમાં) કેસરનો સાથિયો કરી શ્રીફળ એક નાડાછડીથી માણેકસ્તંભ સાથે બાંધી દેવું. જેથી શ્રીફળ નીચે પડે નહિ. પછી પૂજ્ય ગુરુ મહારાજ પાસે વાસક્ષેપ કરાવવો. સાથિયો અને નૈવેધ :– ઓટલા ઉપર સાથિયો કરાવી, પાંચ નૈવેદ્ય, પાંચ ફળ મૂકાવવા, કુસુમાંજલિથી માણેકસ્તંભ વધાવવો.નિયમ :– વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો.
।। તોરળસ્થાપનવિધિ: 11
Jain Education International
Æ ×Þ{Firdog
પૂર્વ તૈયારી :– વિધિમાં બેસનારા દરેકને તિલક કરી મીંઢળ બાંધવું, લાકડાના તોરણને પંચામૃત તથા શુદ્ધ જળથી પ્રક્ષાલ કરવો, કેસર-બરાસનું વિલેપન કરવું, ફૂલની માળા ચઢાવવી આસોપાલવનું તોરણ માળા પહેરાવીએ તે રીતે બંધાવવું. ધૂપ-દીપ કરાવવા. પાટલા ઉપર સાથિયો કરી ફળ, નૈવેદ્ય પધરાવવા. તોરણની વચ્ચે મીંઢળ બાંધવું પછી ગુરુ મહારાજ પાસે વાસક્ષેપ કરાવી. નીચેનો મંત્ર બોલતા તોરણ બાંધવું.
તોરણ બાંધતા બોલવાનો મંત્રઃ— ૐ અ--Ş-{----ૠ- ">-> --તે-જો-ગો-સ્ત્ર-ગ, h-૯-૧-૫-ઇ, ચ-છે-ન-જ્ઞ-અ, ૮-૪-૩-૪-૫, ત-થ-ત-ધ-ન, ૫--đ-મ-મ, યૂ-⟨-હ-વ, श-ष-स-ह, नमो जिनाय सुरपतिमुकुटकोटिसङ्घट्टितपदाय इति तोरणे समालोकय समालोकय स्वाहा ।
|||||
For Private & Personal Use Only
www.jainelibrary.org