________________
ઘડાના કંઠને મીંઢળ, મરડાશગી, નાડાછડી, દાભ ધરો વગેરે બાંધવો. ફૂલની માળા પહેરાવવી. દરરોજની વિધિમાં પારદા થોડું થોડું જળ લઈ, ગાળીને ઉપયોગ કરવો. આ વિધાન સમયાનુસાર કુંભસ્થાપના પછી પણ થઈ શકે છે.
ક
| | ક્ષેત્રપાસ્થાપનવિધિઃ ||
=
=
$
$
E
F
પૂર્વ તૈયારી :- વિધિમાં બેસનારા દરેકને તિલક કરી મીંઢળ બાંધવું, લાકડાના ચોરસ બાજોઠ ઉપર લાલા મદ્રાસીયું કપડું બાંધી તેની ઉપર ઘીવાળા ચોખાનો સ્વસ્તિક કરવો. તેના ઉપર રૂપેરી વરખ છાપવો. આગળના ભાગમાં
મીંઢળ આવે તે રીતે બાંધવું. બાજોઠ ઉપર સોપારી, પંચરત્નની પોટલી, રૂ. ૧ી પધરાવવો. તે બાજોઠ કુંભની બાજુમાં, નીચે મન
Uજમીન ઉપર કંકુનો સાથિયો તેની ઉપર અક્ષતનો સાથિયો કરી સોપારી મૂકી પધરાવવો. જેથી અખંડ દીપકની જ્યોત|| शलाका 'ક્ષેત્રપાલની જમણી બાજુએ રહે.
ક્ષેત્રપાલ રથાપન- એક લીલા શ્રીફળ ઉપર ઘી લગાડી રૂપેરી વરખ છાપવો. તેની ઉપર લાલ કેસરથી સ્વસ્તિક કરવો, તેની ઉપર સોનેરી બાદલું છાંટવું. તે શ્રીફળ હાથમાં લઈ નીચેનો ક્ષેત્રપાલસ્થાપનનો મંત્ર બોલી છે પાટલા ઉપર સ્થાપન કરવું. મંત્રઃ- ૩ ક્ષ ક્ષ { મૈં ક્ષ ક્ષઃ ક્ષેત્રપાલ્ટાય નમ: સ્વાહા !
Ti૨૮TI વાસોપ :- ગુરુમહારાજ પાસે આજ મંત્ર બોલી વાસક્ષેપ કરાવવો. Jain Education Inte rnal
S
प्रति
$
ठा
विधि
For Private & Personal use only
www.jainelibrary.org