________________
કરાવવા, અડાયાનો ભૂકો, માટી, સાત ધાન્ય (૧ જવ, ૨ જુવાર, ૩ ડાંગર, ૪ ચણા, ૫ સરસવ, ૬ ચોળા, ૭ ઘઉં) ભેગા ।।૨૭।। કરી જવારા વવડાવવા, તે કુંભડાની ચારે બાજુ મૂકાવવા.
માંગલિક ગીતો :– જ્વારા વાવતી વખતે માંગલિક ગીતો બોલવા.
FE #
क
ल्प
अञ्जन
शलाका
प्रति
ष्ठा
दि
विधि
ગંગાની માટી ને જમુનાના પાણી, જવારા વાવો તમે બાલકુમારી રે. જેમ જેમ જુવારા લહેરે જાય રે, તેમ તેમ ગુરૂજીને હરખ ન માય રે કયા સંઘે વાવ્યાને કયા શ્રાવકે સિંચ્યા, સંઘે વાવ્યાને સિંચ્યા IIII જુવારીયામાં તથા કોડિયામાં દરરોજ જોઈએ તે પ્રમાણે પાણી નાંખતા રહેવું.
કુંભ પાસે સધવાવ્હેન પાસે પાટલો મૂકી નંદ્યાવર્તનો સાથિયો કરાવી શ્રીફળ તથા નૈવેદ્ય મૂકાવવા. નિયમ :– વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો.
તીર્થજળના ઘડાનું સ્થાપન ઃ– જળયાત્રાના લોટાના જળને એક મોટા તાંબાપિત્તળના ઘડાની અંદર ભેગું કરવું. સાથે તીર્થજળ-પવિત્ર નદીઓના, સમુદ્ર આદિના જળ પણ ભેગા કરવા. તે ઘડાને પ્રભુજીની જમણીબાજુ કંકુનો સાથિયો કરી ઉપર ચોખાનો સાથિયો કરી પૃથ્વી મંત્રથી પધરાવવો.
Jain Education Inational
પૃથ્વી મંત્ર :– ૩ હૈં મૂ: સ્વાહા, ૩ ી ભૂમિ: સ્વાહા, ૩ ૢ ભુવ: સ્વાહા, ૩ કે મેવિની સ્વાહા, ॐ ह्रीँ पृथिवी स्वाहा, ॐ ह्रः वसुमती स्वाहा ।
For Private & Personal Use Only
FFFFF | g
|||૨૭।।
www.jainelibrary.org