________________
।।२६ ।।
प्र
ति
ठा
क
ल्प
अञ्जन
शलाका
प्रति
ठा
दि
विधि
કુંભ-દીપક્નો વધાવો ઃ– કુંભ-દીપકને ત્રણ વખત નીચેનો શ્લોક બોલી અક્ષતથી વધાવવાં. पूर्णं येन सुमेरुशृङ्गसदृशं, चैत्यं सुदेदीप्यते ;
यः कीर्ति यजमानधर्मकथन- प्रस्फूर्जितां भाषते ।
यः स्पर्धां कुरुते जगत्त्रयमहा - दीपेन दोषारिणा;
सोऽयं मङ्गलरूपमुख्यगणनः, कुम्भश्चिरं नन्दतात् ।।१।। ( शार्दूल०, स्नातस्या० ) નિયમ :– વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો.
।। ज्वारारोपणविधिः ।।
પૂર્વ તૈયારી :– વિધિમાં બેસનારા દરેકને તિલક કરી મીંઢળ બાંધવું, અંજનશલાકા હોય તો ૨૦ કોડિયામાં वारा ववडाववा. डोडिया अणा डाध विनाना सेवा. यार डुंना, यार चैत्यना, यार लग्नमहोत्सवना, थार ध्वभ-हंडना, ચાર વધારાના. વાંસના ક્વેરિયા-સાત ખાનાવાળા ચાર જુદા વવડાવવા. બૃહદ્અંઘાવર્ત પૂજન હોય તો વાંસના જવેરિયા સાત ખાનાવાળા ચાર બીજા વવડાવવા. દરેક કોડિયા ધોવડાવી તેમાં કંકુ, સોપારી તથા રૂપિયો મૂકાવવો. કંકુના છાંટા
For Private & Personal Use Only
Jain Education Inational
ज्वा
रा
रो
प
ण
वि
घि
।।२६।।
www.jainelibrary.org