________________
|||||
E_E_20
क
ल्प
अञ्जन
शलाका
प्रति
love
विधि
।। ટ્રીપ સ્થાપનવિધિઃ ।।
પૂર્વ તૈયારી :– વિધિમાં બેસનારા દરેકને તિલક કરી મીંઢળ બાંધવું, તાંબાનુ કોડિયું સવાશેર થી સમાય એવું, જીભવાળું, ધોઈ ધૂપ દઈને તૈયાર કરવું, તે કોડિયામાં સાથિયો કરાવી રૂ. ૧૫, પંચરત્નની પોટલી અને સોપારી મૂકાવવી. પછી ૨૭ અથવા ૧૦૮ તારની દીવેટ મૂકાવવી.
ઘી પૂરવાનો મંત્ર :– નીચેનો શ્લોક ત્રણ વાર બોલતા ઘીની વાઢી-કળશથી અખંડધારાએ થી પૂરાવવું. ॐ घृतमायुर्वृद्धिकरं भवति परं जैनदृष्टिसम्पर्कात् । तत्संयुक्तः प्रदीपः पातु सदा भावदुःखेभ्यः स्वाहा । દીપક પ્રકટાવવાનો મંત્ર :– નીચેનો શ્લોક ત્રણ વાર બોલતા દીવો પ્રગટાવવો.
ॐ अर्हं पञ्चज्ञानमहाज्योतिर्मयाय ध्वान्तघातिने । द्योतनाय प्रतिमाया, दीपो भूयात् सदार्हते ॥ દીપકને પ્રગટાવ્યા પછી ત્રણ પ્રદક્ષિણા આપી માટીનું ખામણું કરાવી તેના ઉપર દીવાને સ્થાપન કરવો. દીપકની જ્યોત કુંભ સહિત દરેક પાટલાની આગળ પ્રભુજીની સન્મુખ રહે, તે રીતે અખંડ દીપક સ્થાપન કરવો. ફાન્સ ઢાકવું. વાસક્ષેપ ઃ– ગુરુમહારાજ પાસે વાસક્ષેપ કરાવવો.
મંત્રઃ- ૩અન્નયોઽનિાયા ન્દ્રિયા નીવા નિરવદ્યાર્દપૂનાયાં નિર્વથા સન્ત, નિષ્પાપાઃ સત્ત, सद्गतयः सन्तु न मे सङ्घट्टनहिंसा अर्हदर्चने स्वाहा ।
For Private & Personal Use Only
Jain Education Intational
$ = 6 ફ્_s_reg
IIII
www.jainelibrary.org