________________
अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी ।
अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं सिवं भवतु ।। ३।। स्वाहा
-
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ||४ ।। सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ।। ५ ।। કુંભસ્થાપનાવિધિ :– થોડું કપૂર નાંખવું. ઘડા ઉપર નાગરવેલના સાત પાન, શ્રીફળ, લીલું વસ્ત્ર, મીંઢલ, મરડાશીંગ બાંધી રૂપેરી-સોનેરી વરખ છાપવો. કેશરના છાંટણા કરાવવા, ફૂલનો હાર પહેરાવવો. જ્યાં ઘડો સ્થાપવો હોય ल्प ત્યાં ચંદરવો પ્રથમ બંધાવવો, ઘડો ભરનાર બહેન પાસે કંકુનો સાથિયો કરાવવો, તેના ઉપર ચોખાનો સાથિયો કરાવી ઞાન- સોપારી મૂકાવવી. ડાંગર પધરાવવા, મંગલગીત ગાતા ગાતા ત્રણ પ્રદક્ષિણા દેવરાવી તે ઘડો મુહૂર્ત સમયે ત્રણ નવકાર જ્ઞાાત્ર ગણી શ્વાસ સ્થિર કરી પ્રભુની જમણી બાજુ કુંભ પધરાવવો.
प्रति
વાસક્ષેપ:- ગુરુમહારાજ પાસે સાત વાર મંત્ર બોલી વાસક્ષેપ કરાવવો. મંત્રઃ— ૩ ↑ đ: ૪: ૪: સ્વાહા || નોંઘઃ- માણેકસ્તંભ અને તોરણસ્થાપનની વિધિ ક્ષેત્રપાલપૂજન પછી છે, તે સમયાનુસાર કુંભસ્થાપનાની પહેલા પણ કરી શકાય છે.
નિયમ :– વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો.
||૨૪|||||
F ED
क
org
Jain Education International
For Private & Personal Use Only
ls #_a_s__de g
|||૪||
www.jainelibrary.org